એકોત્તરશતી/૮૦. આશંકા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
(Created page with "{{SetTitle}} {{Heading| આશંકા ( આશંકા)}} {{Poem2Open}} મને પ્રેમનું મૂલ્ય બે હાથભરીને જેમ જેમ વધારે ને વધારે દઈશ તેમ તેમ મારા અંતરની આ ઊંડી વંચના આપોઆપ ખુલ્લી નહિ પડશે કે? એના કરતાં તે ઋણના રાશિને ઠાલવી દઈને...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| આશંકા ( આશંકા)}}
{{Heading|આશંકા}}
 
Line 10: Line 9:
હું નિર્જન માર્ગે ચાલ્યો જતો હતો, ત્યાં તું મારા મુખ ઉપર દૃષ્ટિ કરતી આવી. મનમાં હતું કે તને કહું: ' સાથે ચાલ, મારી સાથે કશીક વાત કર.’ પણ તારા મુખ ભણી જોતાં, કોણ જાણે શાથી, મને મનમાં ભય લાગ્યો. તારા પ્રાણની મધ્યરાત્રિના અન્ધકારને ઊંડે તળિયે મેં સૂતેલા અગ્નિને સંતાઈને બળતો જોયો હતો.

તપસ્વિની, જો હું તારા તપની શિખાને એકાએક જગાવી બેસું, તો એના જ દીપ્ત પ્રકાશમાં આવરણ ખસી જતાં મારું દૈન્ય પ્રગટ થઈ જશે. તારા પ્રેમના હોમાગ્નિમાં હવિ થાય એવું મારી પાસે આપવા જેવું શું છે? તેથી જ તો હું તને નતશિરે કહું છું કે તારા દર્શનની સ્મૃતિ લઈને હું એકલો પાછો ફરી જઈશ.

<br>
૧૭ સપ્ટેમ્બર ૧૯૨૪
‘પૂરબી’
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
{{સ-મ|||'''(અનુ. સુરેશ જોશી)'''}} <br>
{{Poem2Close}} {{HeaderNav2 |previous =૭૯. આશા |next = ૮૧. વિદાય}}

Navigation menu