ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/સાંજનો છાયો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 58: Line 58:
અવાજ કંઈક ધીમો, ભાવભીનો થયો: ‘અમે કમાયાં, કમાણીનો કેળવણીમાં સદુપયોગ કર્યો. તમે અમારાથી સવાયું કમાયાં. ભગવાનની મહેરબાની છે. ખેતરની વાત તો પછી, ખરી લીલી વાડી તો આ છે.’

*
<center>*</center>

મહેશભાઈએ પહેલાં જીવાને ચા આપી. પછી આંખમાં બાળનજર ઉમેરાઈ હતી. એમણે ખેતર ભણી જોયું. પોતાના માટે થર્મોસ પરના પ્યાલામાં ચા કાઢી તોય અંદર બે કપ જેટલી ચા રહી. નક્કી એ પીધા વિના આવ્યાં હશે. ખરાખરી કરવા એમની સામે જોયું. એમનું ધ્યાન આ બાજુ ન હતું. થોડી વાર પહેલાં જે છાંયડો હતો એ ખસ્યો હતો. એથી એમનું અડધું અંગ તડકામાં આવી ગયું હતું. કારતક માસની સમી સાંજનો તડકો એમને વસમો ન લાગે, પણ એ બેઠાં તો હતાં છાંયડે. માની લીધું હતું કે આ છાંયડો ખસવાનો નથી…

Line 215: Line 215:
{{Right|''[સાંજનો છાંયો]''}}
{{Right|''[સાંજનો છાંયો]''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/મંદિરની પછીતે|મંદિરની પછીતે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ભણેલી વહુ|ભણેલી વહુ]]
}}

Navigation menu