ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશોક હર્ષ/સુલોચના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર...")
 
No edit summary
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અશોક હર્ષ}}
[[File:Ashok Harsh 03.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|સુલોચના | અશોક હર્ષ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર નીવડ્યો હતો. પોણાચાર વરસ પહેલાં સૂરજના જ પ્રસાદ જેવો દીકરો રવિપ્રસાદ આપી આખું ઘર અજવાળી મૂક્યું હતું, તો આ વખતે દૂધ પીતે જણી હોય એવી દીકરી સુલોચના આપી એણે પોતાના ગૃહિણીપદની ઉત્તમતા પુરવાર કરી આપી હતી. એકલાં માબાપે જ નહિ, પણ બધાં જ સગાંસંબંધીઓએ ભગવાને રવિ સાથે રમવા આપેલી આ બહેનની ભેટ પર સંતોષ વરસાવ્યો હતો. અને રવિએ પણ છઠ્ઠીને દિવસે બહેનને હેતથી હિંચોળી, ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું સુલોચના નામ’ ગાઈ એ સંતોષનો ગુણાકાર કરી બતાવ્યો હતો.

Line 52: Line 60:
બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’

‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે શનિવર છે ને બધા આંક લખવાના છે.’ રવિએ જવાબ આપ્યો.
‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે શનિવાર છે ને બધા આંક લખવાના છે.’ રવિએ જવાબ આપ્યો.

‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું.

Line 92: Line 100:
‘સિ…સ, સુલોચના જાગી જશે!’
‘સિ…સ, સુલોચના જાગી જશે!’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ખરા બપોર|ખરા બપોર]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પીતાંબર પટેલ/દત્તક પિતા|દત્તક પિતા]]
}}

Navigation menu