12,640
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|અશોક હર્ષ}} | |||
[[File:Ashok Harsh 03.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|સુલોચના | અશોક હર્ષ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર નીવડ્યો હતો. પોણાચાર વરસ પહેલાં સૂરજના જ પ્રસાદ જેવો દીકરો રવિપ્રસાદ આપી આખું ઘર અજવાળી મૂક્યું હતું, તો આ વખતે દૂધ પીતે જણી હોય એવી દીકરી સુલોચના આપી એણે પોતાના ગૃહિણીપદની ઉત્તમતા પુરવાર કરી આપી હતી. એકલાં માબાપે જ નહિ, પણ બધાં જ સગાંસંબંધીઓએ ભગવાને રવિ સાથે રમવા આપેલી આ બહેનની ભેટ પર સંતોષ વરસાવ્યો હતો. અને રવિએ પણ છઠ્ઠીને દિવસે બહેનને હેતથી હિંચોળી, ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું સુલોચના નામ’ ગાઈ એ સંતોષનો ગુણાકાર કરી બતાવ્યો હતો. | સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર નીવડ્યો હતો. પોણાચાર વરસ પહેલાં સૂરજના જ પ્રસાદ જેવો દીકરો રવિપ્રસાદ આપી આખું ઘર અજવાળી મૂક્યું હતું, તો આ વખતે દૂધ પીતે જણી હોય એવી દીકરી સુલોચના આપી એણે પોતાના ગૃહિણીપદની ઉત્તમતા પુરવાર કરી આપી હતી. એકલાં માબાપે જ નહિ, પણ બધાં જ સગાંસંબંધીઓએ ભગવાને રવિ સાથે રમવા આપેલી આ બહેનની ભેટ પર સંતોષ વરસાવ્યો હતો. અને રવિએ પણ છઠ્ઠીને દિવસે બહેનને હેતથી હિંચોળી, ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું સુલોચના નામ’ ગાઈ એ સંતોષનો ગુણાકાર કરી બતાવ્યો હતો. | ||
Line 54: | Line 60: | ||
બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’ | બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’ | ||
‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે | ‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે શનિવાર છે ને બધા આંક લખવાના છે.’ રવિએ જવાબ આપ્યો. | ||
‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું. | ‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું. | ||
Line 94: | Line 100: | ||
‘સિ…સ, સુલોચના જાગી જશે!’ | ‘સિ…સ, સુલોચના જાગી જશે!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંત ખત્રી/ખરા બપોર|ખરા બપોર]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પીતાંબર પટેલ/દત્તક પિતા|દત્તક પિતા]] | |||
}} |