17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|અશોક હર્ષ}} | |||
[[File:Ashok Harsh 03.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|સુલોચના | અશોક હર્ષ}} | {{Heading|સુલોચના | અશોક હર્ષ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 54: | Line 60: | ||
બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’ | બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’ | ||
‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે | ‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે શનિવાર છે ને બધા આંક લખવાના છે.’ રવિએ જવાબ આપ્યો. | ||
‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું. | ‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું. |
edits