ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાધેશ્યામ શર્મા/સાડાત્રણ ફૂટની ઘટના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રાધેશ્યામ શર્મા}}
[[File:Radheshyam Sharma.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|સાડાત્રણ ફૂટની ઘટના | રાધેશ્યામ શર્મા}}
{{Heading|સાડાત્રણ ફૂટની ઘટના | રાધેશ્યામ શર્મા}}

<hr>
<hr>
Line 18: Line 23:

{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંઘમાંથી એ ઊઠે છે ત્યારે એને એનું નામ યાદ નથી રહેતું. ગંધાતી ગોદડીના લીરાચીરામાંથી છૂટતી વાસ એને અજબ જાતની હૂંફ આપે છે અને પછી તો એને કશી વસ્તુની જરૂર નથી પડતી – નામનીય નહિ. પોતે હસ્તી ધરાવે છે એની પ્રતીતિ એને પોપચાં ખોલે છે, પટપટાવે છે કે તુરત થઈ જતાં વાર નથી લાગતી. એક જો આંખ ખોલીને પછીથી બીજું કશું કરવાનું મન નહોતું. એમને એમ અમસ્થા પડ્યા રહેવાનું વધુ ગમતું પણ કાંઈ કર્યા વગર છૂટકો નહોતો. ઘર બહાર નીકળવું એમને છાંયડેથી તડકે કાઢ્યા જેવું લાગતું. તડકો તેને ડામરની સડકની અને ડામરની સડક વતનની ભેંસની ખરબચડી ચામડી જેવી લાગતી તેથી કે. રામ હેર કટિંગ સલૂનની શોપે’ જાણે ભેંસ પર સ્વાર થઈ પહોંચી જતા!
ઊંઘમાંથી એ ઊઠે છે ત્યારે એને એનું નામ યાદ નથી રહેતું. ગંધાતી ગોદડીના લીરાચીરામાંથી છૂટતી વાસ એને અજબ જાતની હૂંફ આપે છે અને પછી તો એને કશી વસ્તુની જરૂર નથી પડતી – નામનીય નહિ. પોતે હસ્તી ધરાવે છે એની પ્રતીતિ એનાં પોપચાં ખોલે છે, પટપટાવે છે કે તુરત બંધ થઈ જતાં વાર નથી લાગતી. એક જો આંખ ખોલીને પછીથી બીજું કશું કરવાનું મન નહોતું. એમને એમ અમસ્થા પડ્યા રહેવાનું વધુ ગમતું પણ કાંઈ કર્યા વગર છૂટકો નહોતો. ઘર બહાર નીકળવું એને છાંયડેથી તડકે કાઢ્યા જેવું લાગતું. તડકો તેને ડામરની સડકની અને ડામરની સડક વતનની ભેંસની ખરબચડી ચામડી જેવી લાગતી તેથી કે. રામ હેર કટિંગ સલૂનની શોપે’ જાણે ભેંસ પર સ્વાર થઈ પહોંચી જતા!

‘હું મશીન થઈ ગયો કે શું?’
‘હું મશીન થઈ ગયો કે શું?’
Line 28: Line 33:
એક આંખ નાટકની પ્રથમ ઘંટડીની જેમ ખૂલે, બધું ઝાંખું ધૂંધળું. અને એ દૃશ્ય માણ્યા પછી બીજી આંખ ખોલવાની પ્રથા એને સદી ગઈ હતી.
એક આંખ નાટકની પ્રથમ ઘંટડીની જેમ ખૂલે, બધું ઝાંખું ધૂંધળું. અને એ દૃશ્ય માણ્યા પછી બીજી આંખ ખોલવાની પ્રથા એને સદી ગઈ હતી.

‘આવું કેમ કરે છે?’ એવું પથારીમાં પડ્યે પડ્યે એક વાર પોતાને પૂછેલું. એને અજાણ્યો એવો કદાચ જવાબ આવ્યો હતો કે, જાગતા જગતની સામે એક આંખ મીંચેલી રાખીને બીજી આંખને તાકતી રાખવાના લોકો ગેરસમજ થાય એવા ને એટલા અર્થો કરે છે.
‘આવું કેમ કરે છે?’ એવું પથારીમાં પડ્યે પડ્યે એક વાર પોતાને પૂછેલું. એને અજાણ્યો એવો કદાચ જવાબ મળ્યો હતો કે, જાગતા જગતની સામે એક આંખ મીંચેલી રાખીને બીજી આંખને તાકતી રાખવાના લોકો ગેરસમજ થાય એવા ને એટલા અર્થો કરે છે.

‘અરથી’ જેવો શબ્દ સાંભરતાં એને પથારીમાંથી ઊભા થઈ નળે મોં ધોવાનું, કોગળા કરી કાગડાને ઉડાડવાનું અને દાતણ બાદ ઊલ ઉતારવાનું સૂઝ્યું અને એમ ને એમ ખુદનું નામ યાદ આવી ગયુંઃ રામ! કે. રામ કરતાં કેવળરામ કે રામચંદ્ર નામ હોત તો?

Line 40: Line 45:
અને ત્યારે કે. રામને પહેલી વાર ખ્યાલ આવ્યો કે પોતે તો ઊંચી ભેંસના આંચળથી થોડાક જ ઊંચા હતા. ભેંશ કોઈ કાળા પથ્થરમાંથી કોતરી કાઢી હોય એમ થોડી વાર સુધી સ્થિર રહી. કે. રામને જરા હીચકારો થયો ના થયો ત્યાં તો ભેંસમાં જીવ આવ્યો, પડછાયો હાલ્યો અને એ આખાય ઓછાયાને ઊંચકીને એ ચાલતી થઈ. તંદ્રામાં બેઠેલા કે. રામે ઝબકીને જોયું તો પ્રાણીના જવાથી તે પોતાની છાયા સાથે નિર્જન માર્ગ પર એકલા રહી ગયા. જેનાથી ભાગતા હતા એ છાયાએ એક મેલી માતા કે દેવીની પેઠે કે. રામને એ દિવસથી પકડી લીધા. બળતા પગે એણે જાણે ઝળહળતા સત્યનું દર્શન કરી લીધું. પગ બળતા બંધ થઈ ગયા અને અન્યત્ર કશુંક સ્વાહા થવા માંડ્યું.

કે. રામની છાયા બરાબર ત્રણ ફૂટ હતી. ગણીને ત્રણ ફૂટ, ન ઓછી ન વધતી. પગરિક્ષાનું બસૂરું હૉર્ન ને રિક્ષાવાળાનો ઘાંટો – એ ભાઈ, જરા ‘દેખ કે ચલ’ કે. રામ ભાગ્યા પેટી સાથે વાસ ભણી. તે દિવસે તેમના મગજમાં શાળ ખાતાના અનેક સાંચા એકસાથે ખટાખટ ચાલતા રહ્યા. પાણી પીધું, ચા પીધી, ખાખી બીડીની સટ લીધી પણ સાંચા ચાલુ ને ચાલુ.
કે. રામની છાયા બરાબર ત્રણ ફૂટ હતી. ગણીને ત્રણ ફૂટ, ન ઓછી ન વધતી. પગરિક્ષાનું બસૂરું હૉર્ન ને રિક્ષાવાળાનો ઘાંટો – એ ભાઈ, જરા ‘દેખ કે ચલ’ કે. રામ ભાગ્યા પેટી સાથે વાસ ભણી. તે દિવસે તેમના મગજમાં શાળ ખાતાના અનેક સંચા એકસાથે ખટાખટ ચાલતા રહ્યા. પાણી પીધું, ચા પીધી, ખાખી બીડીની સટ લીધી પણ સાંચા ચાલુ ને ચાલુ.

જરા મોટેથી બોલીને રહી ગયા? મનોમન કે. રામ નીચા ને નીચા થતા ચાલ્યા, કોઈ વાર તો એવો ભ્રમ થવા માંડ્યો કે પૂર્વની નીચી વસ્તુઓ પોતાના કરતાં હવે ઊંચી ઊંચી ભળાઈ. એ શ્વાસ લેતા ત્યારે પણ હબકથી વિચારી જોતા કે આજે શ્વાસ લઉં છું એ ઊંચો તો નહિ હોય, પણ શ્વાસ નાસિકા બહાર આવતો ત્યારે કે. રામને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે પોતાનો તો શ્વાસ કે નિશ્વાસ પણ ઊંચા નથી!

Line 46: Line 51:
બે માળની બસ જોઈને એમને ચક્કર આવતા. ચક્કર ચઢતા ત્યારે લીલાલીલા રંગનાં વર્તુળો તેમની દૃષ્ટિને ઘેરી વળતાં અને એવાં રંગબેરંગી વર્તુળોની વચ્ચે સફેદ ચાક યા ખડીથી કાળા પાટિયા પર કરેલી મોટી ચોકડી કેટલીક વાર દેખાઈ જતી.

એક વેળા ખ્રિસ્તીઓના ચર્ચ આગળથી નીકળતાં કે. રામે દેવળની બહાર અચંબાથી જોયું તો એ ચોકડી ને એક બાજુ ઢળતી રાખીને કોઈક નિશાનને નિયોન લાઇટથી શણગારી મૂક્યું હતું. એ ક્રૉસ હતોપણ ક્રૉસને જોઈ કે. રામના ચિત્તમાં બે માળની લાલ લાલ બસો ગોળ ગોળ ઘૂમવા લાગી અને ફૂટપાથ પર આંખે હાથ દઈ બેસી પડ્યા. દેવળમાંથી પ્રાર્થનાના અને અનુવર્તી ઓરગનના ધ્વનિ કે. રામના કાનની લાંબી બૂટો સાથે પોપટની પાંખોની પેઠે અથડાવા લાગ્યા.
એક વેળા ખ્રિસ્તીઓના ચર્ચ આગળથી નીકળતાં કે. રામે દેવળની બહાર અચંબાથી જોયું તો એ ચોકડી ને એક બાજુ ઢળતી રાખીને કોઈક નિશાનને નિયોન લાઇટથી શણગારી મૂક્યું હતું. એ ક્રૉસ હતો પણ ક્રૉસને જોઈ કે. રામના ચિત્તમાં બે માળની લાલ લાલ બસો ગોળ ગોળ ઘૂમવા લાગી અને ફૂટપાથ પર આંખે હાથ દઈ બેસી પડ્યા. દેવળમાંથી પ્રાર્થનાના અને અનુવર્તી ઓરગનના ધ્વનિ કે. રામના કાનની લાંબી બૂટો સાથે પોપટની પાંખોની પેઠે અથડાવા લાગ્યા.

કચ કચ કચ. સંતોષકારક હેર કટિંગ સૂલનમાં કાતરોની કાબરોના એકસરખા ધીમા રવ આ સાંકડી શોપને બગીચામાં પલટી આપવાને સમર્થ હતા. કે. રામ અહીં જ નોકરી કરતા. જુવાન માલિક બહાર જાય એટલે કે. રામ ફિલ્મી ગીતો ઉપરથી ભજનોના સ્ટેશન ભણી રેડિયોના કાંટાને લઈ જતા.