કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨૮. જાગરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
૨૮. જાગરણ
(+1) |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
જાગરણ શીતાવતો | જાગરણ શીતાવતો | ||
મને રાહ જોવરાવે. | મને રાહ જોવરાવે. | ||
<small>૧૯-૮-૮૩</small> | <small>૧૯-૮-૮૩</small> |
Latest revision as of 01:27, 16 September 2023
દિવસ ઊગે
સૂરજ સળગાવે આગ—
તું નથી મળ્યો.
દિવસભરનાં કામ—
ફાંફાં, ફાંફાં, ફાંફાં,
કયાં છે તું? ક્યાં છે તું?
પાછલી રાતનો ચંદ્ર
જાગરણ શીતાવતો
મને રાહ જોવરાવે.
૧૯-૮-૮૩
(જાગરણ — પાછલી ખટઘડી, ૧૯૯૧, પૃ. ૧)