17,546
edits
No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રજપૂતાણી | ધૂમકેતુ}} | {{Heading|રજપૂતાણી | ધૂમકેતુ}} | ||
<hr> | <hr> | ||
<center> | |||
◼ | |||
<br> | <br> | ||
{{#widget:Audio | {{#widget:Audio | ||
Line 10: | Line 11: | ||
રજપૂતાણી • ધૂમકેતુ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | રજપૂતાણી • ધૂમકેતુ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | ||
<br> | <br> | ||
<center>◼ | |||
</center> | |||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | |||
ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, ખેતર છલક્યાં હતાં, નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ-પૃથ્વી એક કરવાનું જોસ બતાવી રહ્યા હતા: તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. | ચોમાસામાં જ્યારે બે કાંઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે તે ઘૂમરી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચોમાસું હતું. રૂપેણ બેય કાંઠામાં આવી હતી, ખેતર છલક્યાં હતાં, નદીનાળાં તૂટ્યાં હતાં, અને બારે મેઘ ખાંગા થઈને આજ ને આજ આકાશ-પૃથ્વી એક કરવાનું જોસ બતાવી રહ્યા હતા: તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. | ||
Line 45: | Line 47: | ||
ચારણ તેની સામે જોઈ રહ્યો. | ચારણ તેની સામે જોઈ રહ્યો. | ||
‘એવું છે કે ઈશ્વરે આટલા આટલા | ‘એવું છે કે ઈશ્વરે આટલા આટલા દિ’ ને આટલી આટલી ઋતુ ઘડી છે, પણ એક રતની મીઠાશ બીજી રતમાં મળે નહિ, પણ બધી રતમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રત કઈ?’ | ||
ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. | ચારણ જાણે વાત કળી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. | ||
Line 123: | Line 125: | ||
‘ના, ના, નેહ કાંઈ જેવોતેવો કહેવાય?’ ગરાસણી કરડાકીથી બોલી, ‘અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમારગ ગરાસિયો ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે?’ | ‘ના, ના, નેહ કાંઈ જેવોતેવો કહેવાય?’ ગરાસણી કરડાકીથી બોલી, ‘અને એટલે જ રૂપાળો સોને મઢ્યો હોય એવો રાજમારગ ગરાસિયો ઉજ્જડ કરી રહ્યો છે. સાચું કે?’ | ||
‘સાચું! બાપ! સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભડ થવાય? ઈ તો એવાની વાસના હોય એને કટકું બટકું નાંખો, એટલે જાય ભાગ્યાં. લે સાંભળ, બાપ! | ‘સાચું! બાપ! સાચું. પણ મરેલ હારે કાંઈ વેર હોય? ભૂતની હારે કાંઈ ભડ થવાય? ઈ તો એવાની વાસના હોય એને કટકું બટકું નાંખો, એટલે જાય ભાગ્યાં. લે સાંભળ, બાપ! ગરાસિયાની વાસના છે તને જોવાની. મને બે દિ’ પહેલાં વડ હેઠળ મળ્યો’તો — ધોળે દીએ કેસરી સિંહ જેવો, કચેરી ભરીને બેઠો’તો. અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગ્યેલો. જાણે મરતલોકમાં ફરી વાર અવતર્યો હોય! મારી પાસેથી વેણ લીધું કે ગરાસણીને એક વાર દેખાડ. મેં બાપ! વેણ આપ્યું છે અને તારે વેણ પાળ્યે છૂટકો છે. અને પછી ગરાશિયો ઈ મારગે કોઈ દિ’ દેખા નહિ દીએ એવું વેણ લીધું છે.’ | ||
‘વેણ પાળીશ, એક વાર નહિ – હજાર વાર. પણ હું તો ગરાસણી છું. એણે વટેમાર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘૂર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમારગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસિયો મારો ધણી હોય તો ધણીનેય સોંસરવો વાઢી નાખું. આવીશ, મળવા આવીશ, પણ ચારણ! એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગન કરવાના એને કોડ જાગ્યા છે!’ | ‘વેણ પાળીશ, એક વાર નહિ – હજાર વાર. પણ હું તો ગરાસણી છું. એણે વટેમાર્ગુને માર્યા છે, ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘૂર વડલો ઉજ્જડ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમારગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસિયો મારો ધણી હોય તો ધણીનેય સોંસરવો વાઢી નાખું. આવીશ, મળવા આવીશ, પણ ચારણ! એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગન કરવાના એને કોડ જાગ્યા છે!’ |
edits