ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઝવેરચંદ મેઘાણી/જી’બા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જી’બા | ઝવેરચંદ મેઘાણી}}
{{Heading|જી’બા | ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Open}}
 
<hr>
<hr>
<center>
&#9724;
<br>
<br>
{{#widget:Audio
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f3/Pruthvi_and_Swarg.mp3
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6c/JeeBa-Meghani.mp3
}}
}}
પૃથ્વી અને સ્વર્ગ ધૂમકેતુ • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ
જી'બા ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ
<br>
<br>
<center>&#9724;
</center>
<hr>
<hr>
 
{{Poem2Open}}
જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય?

Line 127: Line 132:
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’
પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવા ગઈ. ભલામણ કરી કે, ‘સાચવીને વેળાસર આવજો.’

સાંજે પાછી પોતે ભાગોશ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો.
સાંજે પાછી પોતે ભાગોળ જઈને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવી પહોંચ્યું, અને મથુરને જીવીએ સાજોનરવો નિહાળી શ્વાસ હેઠે મૂક્યો.

‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’
‘હવે તમે તમારે જઈ પહોંચો ઘેર, ને ગરમ પામી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઈને આ આવી સમજો!’
Line 145: Line 150:
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’
‘તમે તો, દાદા, માવતર છો,’ જીવીએ કહ્યુંઃ ‘પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું!’

કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી મતાનો ભાસ કરાવતી.
કદાવર, ગોરી અને આધેડ જીવી જે લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.

‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’
‘જી’બા!’ દાદાએ કહ્યુંઃ ‘દાણા આલીશ?’