ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક/પડાવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''પડાવ'''}}----
{{SetTitle}}
{{Heading|પડાવ | કાનજી પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ચોમેર અંધારું હતું. ઝાડવાંથી ભર્યું ભર્યું. વહેતો એક વહેળો. થોડી સપાટ જમીન પર પડાવ. પડાવના દરેક કબીલામાં તાપણું હતું. તાપણા ફરતે બેઠેલાની આંખમાં કાળા કાળામાં તરતગતું તાપણું. આંખોમાંથી ચીકટું અજવાળું તાપણામાં જાય. લટિયાં ઊછળી ઊડે. એકમેક સાથે ઘસાતાં રહે. તતડી ઊઠતાં કદી ટાઢાં ન પડે. ઝાડવાં ધખધખારામાંથી પીળી રાતી કેસરી સોન જાંબલી રૂંછશીખ જ્વાળાઓ ઊંચે જાય નીચે ઊતરે. ભર્યાં સોનાનાં ચમક, તપારા વનતળમાં.

Line 87: Line 88:
પડાવ તરાપામાં ભળી ગયો.
પડાવ તરાપામાં ભળી ગયો.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કાનજી પટેલ/ડેરો|ડેરો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિન્દુ ભટ્ટ/આંતરસેવો|આંતરસેવો]]
}}

Navigation menu