સાહિત્યિક સંરસન — ૩/સંસ્કૃતિરાણી દેસાઈ: Difference between revisions

no edit summary
No edit summary

(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
__NOTOC__
{{SetTitle}}
{{SetTitle}}

Line 4: Line 6:

===  ૧: વાતને કવિતામાં —  ===
'''૧: વાતને કવિતામાં —'''
<poem>
<poem>
એક વાતને કવિતામાં મૂકવાનું કરું છું
એક વાતને કવિતામાં મૂકવાનું કરું છું
Line 42: Line 44:
મઝા તો એમાં જ  છે ને?
મઝા તો એમાં જ  છે ને?
</poem>
</poem>

===  ૨ : તારી ઇચ્છા પ્રમાણે —  ===

'''૨ : તારી ઇચ્છા પ્રમાણે —'''
<poem>
<poem>

ઉપર માળિયામાં ભૂત ફરતું લાગે છે.
ઉપર માળિયામાં ભૂત ફરતું લાગે છે.
પગલાં સંભળાય છે...
પગલાં સંભળાય છે...
Line 73: Line 75:
બેસું છું હું અત્યારે જ
બેસું છું હું અત્યારે જ
કવિતા લખવા...
કવિતા લખવા...
</poem>

</poem>

૩ : મારી જિંદગીની હોડી —
===  ૩ : મારી જિંદગીની હોડી —  ===
<poem>
<poem>
મારી જિંદગીની હોડીને આટલે સુધી
મારી જિંદગીની હોડીને આટલે સુધી
Line 109: Line 111:

=== તન્ત્રીનૉંધ :  ===
=== '''તન્ત્રીનૉંધ :'''  ===
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલાંક કાવ્યો એટલાં બધાં ઊંડાં હોય કે દોરડે બંધાઈને એ કાવ્યકૂવામાં ઊતરવું પડે, તો સમજાય કે અરે, આને તો સાત પાતાળ છે. પણ બીજાં કેટલાંક એવાં તો સ્પષ્ટ હોય કે તમે લ્હૅરથી લૉનમાં લેટ્યા રહો ને, મજાકમાં કહું કે, કોઈ તમને નાનાં નાનાં બોર ખવરાવતું રહે.