9,289
edits
No edit summary |
No edit summary |

| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
{{SetTitle}} | {{SetTitle}} | ||

| Line 4: | Line 6: | ||

'''૧ : મારી કવિતા —'''  | |||
<poem> | <poem> | ||
એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે | એમાં મારી શક્તિ છે
એમાં મારી નબળાઈ છે | ||
| Line 18: | Line 20: | ||
એમાં પન્ના છે. | એમાં પન્ના છે. | ||
</poem> | </poem> | ||

'''૨ : રૂપાંતર —'''  | |||
<poem> | <poem> | ||
શિયાળાની એક ખરબચડી સવારે | શિયાળાની એક ખરબચડી સવારે | ||
| Line 35: | Line 38: | ||
હવે મારે તારું નામ લખવાની શી જરૂર? |
હવે મારે તારું નામ લખવાની શી જરૂર? | ||
</poem> | </poem> | ||

૩ ''': કોઇની બુદ્ધિનાં પાંજરામાં —'''  | |||
<poem> | <poem> | ||
કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,
| કોઇની બુદ્ધિનાં પાંજરામાં લાગણીનું પંખી થઈ,

| Line 60: | Line 64: | ||

'''તન્ત્રીનૉંધ :'''  | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧ : મારી કવિતા — ''' | '''૧ : મારી કવિતા — ''' | ||
કોઈપણ કવિના કાવ્યમાં આમાંનું કેટલુંક હોઈ શકે, પણ એક સશક્ત સ્ત્રીકવિના કાવ્ય રૂપે આમાં ઘણું છે. એક અર્થમાં આ એકરારનામું છે -જેમાં શક્તિ અને નબળાઈ છે, સફળતા અને નિષ્ફળતા છે, સત્ય અને અસત્ય વચ્ચેનો, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો, કવિવ્યક્તિ અને સમાજ વચ્ચેનો સંઘર્ષ છે. છતાં કાવ્યકથક પન્ના નાયકની નિરામય ઋજુ વ્યક્તિતાનું એમાં સ્વચ્છ પ્રતિબિમ્બ છે. આપણે આ રચનાને પન્ના નાયકનું કાવ્ય ગણીએ તો ભૂલ કરી નહીં કહેવાય. | |||
'''૨ : રૂપાન્તર —''' | '''૨ : રૂપાન્તર —''' | ||