9,288
edits

No edit summary |

| (8 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | |||

{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

| Line 10: | Line 10: | ||
|cover_image = File:Homo Deus title.jpg | |cover_image = File:Homo Deus title.jpg | ||
|title = Homo Deus: A Brief History of Tomorrow | |title = Homo Deus: A Brief History of Tomorrow | ||
< | Yuval Noah Harari

< | {{color|red|'''હોમો ડ્યુસ '''}} | ||

| '''આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ''' | ||

યુવલ નોઆ હરારી | ||

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | |||

અનુવાદ: રાજ ગોસ્વામી | |||

==  લેખક પરિચય:== | ==  લેખક પરિચય:== | ||
| Line 22: | Line 27: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પુસ્તક વિશે: == | ==  પુસ્તક વિશે:== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે. | 2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે; તેમાં એ પણ અનુમાન છે કે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો (ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== આ પુસ્તક કોના માટે છે? == | ==  આ પુસ્તક કોના માટે છે?== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે. | • જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે. | ||
| Line 34: | Line 39: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== પૂર્વભૂમિકા: == | ==  પૂર્વભૂમિકા:== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. | આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત : એમાં એ જાણવા મળશે કે આ ધરતી પર મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. | ||
| Line 43: | Line 48: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અગત્યના મુદ્દાઓ: == | ==  અગત્યના મુદ્દાઓ:== | ||
=== ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. === | === ૧. આપણે કેટલી ઊંચાઈ પર આવી ગયા છીએ! માનવજાતની મહત્વાકાંક્ષા દિવસે દિવસે બદલાતી જાય છે. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 157: | Line 162: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
==નિષ્કર્ષ== | ==  નિષ્કર્ષ:== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:''' | '''આ પુસ્તકના ચાવીરૂપ બોધપાઠ:''' | ||
| Line 174: | Line 180: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== અવતરણો == | ==  અવતરણો == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: | યુવલ નોઆ હરારીના પુસ્તક “હોમો ડ્યૂસ: આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ”ના અમુક નોંધપાત્ર અવતરણો: | ||