સાહિત્યિક સંરસન — ૩/અજય ઓઝા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big><span style="color: red">'''++ અજય ઓઝા ++ '''</span></big></big></big></center> <br> <center>{{color|blue|<big>''' વંઢાપો — '''</big>}}</center> <br> <hr> {{Poem2Open}} ‘શું નામ કહ્યું? મુંગેરીલાલ ને?’ કાઉન્ટર પાછળ સાદી રિવૉલ્વિંગ ચૅરમાં બેસેલો માણસ પોતાની પ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 22: Line 22:
તગડી રજિસ્ટ્રેશન ફી ભરીને વિજય જરા હળવાશ અનુભવતો ‘માય પાર્ટનર મૅરેજ- બ્યુરો’ની બહાર નીકળે છે.

<center> *    *    * </center>
<center> *    *    * </center>
‘પણ મને એ જ નથી સમજાતું મામા, કે આ આપણો આખો પંથક મૂકીને આપણે આમ રાજસ્થાનની સરહદે કન્યા શોધવા શું કામ જઈ રહ્યા છીએ?’ સરહદી ધોરી માર્ગ પર પૂરપાટ વેગે દોડી રહેલી કારમાં સાથે બેઠેલા મામાને વિજય પૂછે છે.

મામા જરા અકળાતા જણાય છે, ને વળી વિજય સામે દયામણું હસીને જવાબ ગોઠવી આપે છે, ‘તારી ઉંમર જોતાં હવે તારાં મા-બાપ અધીરાં થયાં છે. આપણી બાજુ હવે કન્યાનો દુકાળ પડ્યો છે. ને બહારના પંથકમાં જેવી માગો એવી કન્યા મળી જવાના ચાન્સ વધારે હોય.’

‘મને તો એ વાત જ ગળે નથી ઊતરતી.’
‘મને તો એ વાત જ ગળે નથી ઊતરતી.’
Line 39: Line 39:
એકાદ ક્ષણ વિજયને ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’નો મેનેજર યાદ આવે છે. પાછા ફરતા આખે રસ્તે વિજયને પોતે ક્યો ગુનો કર્યો છે એ સમજવામાં જ ઘર આવી ગયું.
એકાદ ક્ષણ વિજયને ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’નો મેનેજર યાદ આવે છે. પાછા ફરતા આખે રસ્તે વિજયને પોતે ક્યો ગુનો કર્યો છે એ સમજવામાં જ ઘર આવી ગયું.
<center> *    *    * </center>
<center> *    *    * </center>
‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’માંથી વિજય પર ફોન આવે છે, ‘હલો કાકા?’

‘અલ્યા, હું તને કાકો લાગું છું?’ વિજય ઊકળી ઊઠે છે.

‘અરે... વિજયભાઈ, તમારું જ કામ હતું.’
‘અરે... વિજયભાઈ, તમારું જ કામ હતું.’
Line 99: Line 99:
વિજય છક થઈ ગયો, ‘આવો પ્રશ્ન?’
વિજય છક થઈ ગયો, ‘આવો પ્રશ્ન?’
ગુસ્સામાં આવી ફોન કાપી નાખે છે, કે તરત જ પેલા આંકડાની બાદબાકી મોબાઇલ સ્ક્રીન પર સામે આવી ઊભી રહે છે - ૩,૫૬,૭૪,૧૧૩ !  

માય ગોડ...!
માય ગોડ...!
માનો કે દેશનાં દરેક સ્ત્રી-પુરુષ પરણી જ જાય તોપણ - હા, તોપણ ... સાડા ત્રણ કરોડથી પણ વધુ પુરુષોને કુંવારા રહેવું જ પડે!

...ફરજિયાત આજીવન વંઢાપો?
...ફરજિયાત આજીવન વંઢાપો?