9,286
edits
(+1) |
No edit summary |

| (6 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||

{{fine|‘એકત્ર' સંકલિત શ્રેણી }} | |||
[[File:Granthsar-logo.jpg|frameless|center]] | [[File:Granthsar-logo.jpg|frameless|center]] | ||

{{ | {{large|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover | {{BookCover | ||
| Line 12: | Line 16: | ||

Helen Keller
| Helen Keller

{{color|red|''' | {{color|red|'''મારી જીવનકથા'''}} | ||
'''અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની અદ્ભુત અને આશ્ચર્યજનક જીવન-કહાણી.''' | |||

હેલન કેલર |
હેલન કેલર | ||

ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન |
ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન | ||
| Line 23: | Line 25: | ||

== લેખિકા પરિચય: == | == લેખિકા પરિચય: == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મારી જીવનકથા’ એ હેલન કેલરની આત્મકથા હોવાથી તે પોતે જ લેખિકા છે. હેલન એવી પ્રતિભાશાળી, નોંધનીય, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે તેની જીવનગાથા દુનિયામાં લોકોને પ્રેરણા આપતી રહી છે. ૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના અલાબમા પ્રાંતના ટસ્કમ્બીયામાં તેનો જન્મ થયેલો. ૧૯ માસની નાજુક શિશુ અવસ્થામાં જ ભયંકર માંદગીમાં તેણે આંખ અને કાન ગુમાવ્યાં... આ બે મહત્ત્વપૂર્ણ જ્ઞાનેન્દ્રિયો નકામી થતાં મોટાભાગના આવા વ્યક્તિ એકલતા અને હતાશામાં ડૂબી જાય, પણ કેલરનું જીવન તો આત્મબળ અને સંકલ્પશક્તિથી આગળ વધી અનેક અસાધારણ સિદ્ધિઓ મેળવવા સર્જાયું હતું. | ‘મારી જીવનકથા’ એ હેલન કેલરની આત્મકથા હોવાથી તે પોતે જ લેખિકા છે. હેલન એવી પ્રતિભાશાળી, નોંધનીય, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે તેની જીવનગાથા દુનિયામાં લોકોને પ્રેરણા આપતી રહી છે. ૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના અલાબમા પ્રાંતના ટસ્કમ્બીયામાં તેનો જન્મ થયેલો. ૧૯ માસની નાજુક શિશુ અવસ્થામાં જ ભયંકર માંદગીમાં તેણે આંખ અને કાન ગુમાવ્યાં... આ બે મહત્ત્વપૂર્ણ જ્ઞાનેન્દ્રિયો નકામી થતાં મોટાભાગના આવા વ્યક્તિ એકલતા અને હતાશામાં ડૂબી જાય, પણ કેલરનું જીવન તો આત્મબળ અને સંકલ્પશક્તિથી આગળ વધી અનેક અસાધારણ સિદ્ધિઓ મેળવવા સર્જાયું હતું. | ||
| Line 102: | Line 103: | ||
== મહત્ત્વપૂર્ણ અવતરણો : == | == મહત્ત્વપૂર્ણ અવતરણો : == | ||
<poem> | |||
# “હું એક માત્ર છું. છતાં હું એક છું. હું બધું ન કરી શકું, તોયે કંઈક તો કરી શકું... અને કારણ કે હું બધું ન કરી શકું. હું જે કરી શકું છું તે કરવાની કદી ના પાડી શકતી નથી.” | |||
# “દુનિયામાં સર્વોત્તમ અને સૌથી સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી - તેને તો હૃદયથી અનુભવવાની જ હોય !” | |||
# “અન્યનાં જીવનમાં ખુશી પ્રસારવાનો નિઃસ્વાર્થ પ્રયાસ, એ જ આપણા જીવનમાં ખુશી ભરવાનો પ્રારંભ છે.” | |||
# “ચારિત્ર્ય સરળતા ને શાંતિમાં વિકસાવી શકાતું નથી. માત્ર વેદના અને કસોટીના અનુભવ દ્વારા આત્મશક્તિ વધે, મહત્વાકાંક્ષાને પ્રેરણા મળે અને સફળતા હાંસલ થાય છે.” | |||
# “જ્ઞાન એટલે પ્રેમ, પ્રકાશ અને નૂતનદૃષ્ટિ !” | |||
# “તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખો, તો તમને તમારો પડછાયો દેખાશે નહિ.” | |||
# “જો આપણે કોઈ ચીજને પ્રાપ્ત કરવા લાંબો સમય મંડ્યા રહીએ તો આપણે જે ઈચ્છીએ તે કાંઈ પણ કરી શકીએ.” | |||
</poem> | |||
આવાં અવતરણો હેલન કેલરના અજેય અને અદમ્ય જુસ્સાને વ્યક્ત કરે છે. તેના જીવનનો દૃષ્ટિકોણ ખંત અને મહેનતની તાકાતમાં તેની શ્રદ્ધા, દયાભાવના અને જ્ઞાન/શિક્ષણમાં તેના વિશ્વાસનું એમાં પ્રતિબિંબ જોવા મળે છે. | આવાં અવતરણો હેલન કેલરના અજેય અને અદમ્ય જુસ્સાને વ્યક્ત કરે છે. તેના જીવનનો દૃષ્ટિકોણ ખંત અને મહેનતની તાકાતમાં તેની શ્રદ્ધા, દયાભાવના અને જ્ઞાન/શિક્ષણમાં તેના વિશ્વાસનું એમાં પ્રતિબિંબ જોવા મળે છે. | ||