Outliers: Difference between revisions

5 bytes removed ,  02:21, 15 November 2023
(+1)
 
()
 
(One intermediate revision by the same user not shown)
Line 58: Line 58:

== <span style="color: red">ચાવીરૂપ ખ્યાલો :</span>==

=== ૧ આપણી સંસ્કૃતિ ‘આપ બળે આગળ આવવાની’ વાતને વધાવે છે. ===

{{Poem2Open}}
{{Poem2Open}}
જો તમે કોઈ અસાધારણ તેજસ્વી ગણિતજ્ઞને મળો તો એની સિદ્ધિ-બુદ્ધિ, એની તાર્કિક વિચારણા એની જન્મજાત ભેટ હશે એમ માનવા પ્રેરાશો. બીજા બધા ઘણામાં નથી ને એનામાં જ ક્યાંથી આવી? એવું જ તમને ધંધાદારી રમતવીરની ઝડપ કે સંગીતકારની રીધમ-સેન્સ કે કમ્પ્યુટર પ્રોગ્રામરની પ્રોબ્લેમ-સોલ્વીંગ પ્રતિભાને જોઈને લાગશે, કારણ કે એ જે તે ક્ષમતા તેના પોતાનાં પ્રયત્નો, સખત મહેનત અને અંતનિર્હિત ક્ષમતાને આભારી હોવાનું માનવાનું આપણું વલણ હોય છે.

Line 142: Line 142:
વ્યક્તિની આંતરિક ક્ષમતા, બુદ્ધિશક્તિનું તેની સફળતામાં યોગદાન સ્વીકારવાની સાથોસાથ લેખક, કાર્ય પ્રત્યેની સમર્પિતતા, પ્રતિબદ્ધતા અને લગનપૂર્વકની સખત મહેનતને પણ એટલું જ મહત્ત્વ આપે છે. અને તે માટેનાં વાસ્તવિક જીવનનાં ઉદાહરણો પણ આપે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}

== <span style="color: red">અવતરણક્ષમ વિધાનો : </span>==