33,055
edits
(+1) |
(→) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 32: | Line 32: | ||
== <span style="color: red">લેખિકાનો પરિચય </span>== | == <span style="color: red">લેખિકાનો પરિચય </span>== | ||
[[File:Virginia Woolf1.jpg|right|frameless|175px]] | |||
{{Poem2Open}}'''વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧)''' વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં. | {{Poem2Open}}'''વર્જિનિયા વુલ્ફ (૧૮૮૨-૧૯૪૧)''' વીસમી સદીની પ્રારંભિક આધુનિકતાવાદી ચળવળની અગ્રણી બ્રિટીશ લેખિકા છે. એમની નવીન વર્ણનાત્મક પ્રવિધિઓ અને સર્જકચેતનાનાં ઊંડાણ તાગનારાં આ સુખ્યાત લેખિકા, આપણા સમયનું એક અતિ પ્રભાવી અને પ્રતિભાશાળી સાહિત્યિક વ્યક્તિત્વ છે. એક જાણીતા બૌદ્ધિક પરિવારમાં જન્મીને, સાહિત્ય-કલાપ્રેમ પોષક વાતાવરણમાં ઉછેર પામ્યાં. | ||
| Line 110: | Line 111: | ||
{{Poem2Open}}કલ્પના કરો કે તમે શિયાળાની સુંદર સવારે લંડનમાં તમારા ઘરની બારીની બહારનું જગત જોઈ રહ્યા છો. ગલીઓમાં ચહલપહલ છે, લોકો ફૂટપાથ ઉપર આવ-જા કરે છે, એક રીતે બધું ગતિશીલ છે. કોઈ તમને એવો ઈન્સાન નજરે ચઢે છે કે જે કલા-સાહિત્ય-સંસ્કૃતિ સર્જનાત્મકતા કે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડું વિચારતો-આચરતો હોય? | {{Poem2Open}}કલ્પના કરો કે તમે શિયાળાની સુંદર સવારે લંડનમાં તમારા ઘરની બારીની બહારનું જગત જોઈ રહ્યા છો. ગલીઓમાં ચહલપહલ છે, લોકો ફૂટપાથ ઉપર આવ-જા કરે છે, એક રીતે બધું ગતિશીલ છે. કોઈ તમને એવો ઈન્સાન નજરે ચઢે છે કે જે કલા-સાહિત્ય-સંસ્કૃતિ સર્જનાત્મકતા કે સાહિત્યના ભવિષ્ય વિશે ઊંડું વિચારતો-આચરતો હોય? | ||
અને એવામાં એક પુરુષ અને એક સ્ત્રી—બે રાહદારીઓ ફૂટપાથ પર મળે છે અને એક ગાડી કરી અજાણી મંઝિલ ભણી હંકારી જાય છે. બંને વચ્ચે સુંદર, સરળ, સહજ, તરલ વાર્તાલાપ થાય... પછી આ જોડી સંપૂર્ણ રીતે સ્વસભાનતા વિના સહયોગ સાધે ને કંઈક કામ કરે. ચિંતન-કલ્પના-કલા-સંસ્કૃતિ-અભિવ્યક્તિનું ઈત્યાદિ... આવું દૃશ્ય તમારા મનમાં કંઈક જગાડે છે... પણ આપણે હજી એમને એકત્વના ભાવ કરતાં ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ના ભેદજનક વેશમાં જ જોઈએ છીએ જે ખેદજનક નથી? ‘પુરુષપણા’ અને ‘સ્ત્રીપણા’ના જડબેસલાક ચોકઠાંથી ઉપર ઊઠી ‘માનવપણા’ના શિખરનું દર્શન કદાચ સર્જક જ શ્રેષ્ઠ રીતે કરાવી શકે, લાગે છે એવું? | અને એવામાં એક પુરુષ અને એક સ્ત્રી—બે રાહદારીઓ ફૂટપાથ પર મળે છે અને એક ગાડી કરી અજાણી મંઝિલ ભણી હંકારી જાય છે. બંને વચ્ચે સુંદર, સરળ, સહજ, તરલ વાર્તાલાપ થાય... પછી આ જોડી સંપૂર્ણ રીતે સ્વસભાનતા વિના સહયોગ સાધે ને કંઈક કામ કરે. ચિંતન-કલ્પના-કલા-સંસ્કૃતિ-અભિવ્યક્તિનું ઈત્યાદિ... આવું દૃશ્ય તમારા મનમાં કંઈક જગાડે છે... પણ આપણે હજી એમને એકત્વના ભાવ કરતાં ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ના ભેદજનક વેશમાં જ જોઈએ છીએ જે ખેદજનક નથી? ‘પુરુષપણા’ અને ‘સ્ત્રીપણા’ના જડબેસલાક ચોકઠાંથી ઉપર ઊઠી ‘માનવપણા’ના શિખરનું દર્શન કદાચ સર્જક જ શ્રેષ્ઠ રીતે કરાવી શકે, લાગે છે એવું? | ||
વાતનો સાર એટલો જ કે ઉત્તમ સર્જક લિંગભેદની પર રહેલા માનવ્યને તાગી શકે છે. | '''વાતનો સાર એટલો જ કે ઉત્તમ સર્જક લિંગભેદની પર રહેલા માનવ્યને તાગી શકે છે.''' | ||
માનવમન અદભૂત રીતે સ્થિતિસ્થાપક અને નવ્યવિચારક છે. તે પોતાનો સમૃદ્ધ અને વિસ્તૃત આંતરસંવાદ સર્જી શકે છે, આનાથી યે વધારે તે કરી શકે—અન્ય પ્રતિ સહાનુભૂતિ ધરાવી શકે, નવા નવા દૃષ્ટિકોણથી જગત જોઈ શકે, વિચાર-કલ્પના કરી શકે, પોતાનાથી પારના અનુભવ કરી શકે. મનની આવી અપાર-અદ્ભુત ક્ષમતાના બટન ઉપર આંગળી મૂકીએ તો સર્જનાત્મક વિચારણાની વીન્ડો ઓપન થાય. | માનવમન અદભૂત રીતે સ્થિતિસ્થાપક અને નવ્યવિચારક છે. તે પોતાનો સમૃદ્ધ અને વિસ્તૃત આંતરસંવાદ સર્જી શકે છે, આનાથી યે વધારે તે કરી શકે—અન્ય પ્રતિ સહાનુભૂતિ ધરાવી શકે, નવા નવા દૃષ્ટિકોણથી જગત જોઈ શકે, વિચાર-કલ્પના કરી શકે, પોતાનાથી પારના અનુભવ કરી શકે. મનની આવી અપાર-અદ્ભુત ક્ષમતાના બટન ઉપર આંગળી મૂકીએ તો સર્જનાત્મક વિચારણાની વીન્ડો ઓપન થાય. | ||
આંગ્લ રોમેન્ટીક કવિ સેમ્યુઅલ ટેલર કૉલરિજ ‘androgynous mind’—ઊભયલિંગી મન-નો ખ્યાલ આપે છે, જે સ્ત્રી-પુરુષના ભેદરેખાજનક પ્રભાવથી પર હોય છે. તે સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી તટસ્થ રીતે દુનિયા-દર્શન કરી શકે છે. અને સમજે છે કે સર્જનાત્મક કલાનગરમાં સ્ત્રીગલી-પુરુષગલી નથી હોતી. સમગ્ર ઇતિહાસ પર વિહંગાવલોકન કરો તો જણાશે કે ઉત્તમ સર્જકો-કલાકારો-સાહિત્યકારો ‘ઊભયલિંગી મન’ના માલિક અને માણીગર હતા. | આંગ્લ રોમેન્ટીક કવિ સેમ્યુઅલ ટેલર કૉલરિજ ‘androgynous mind’—ઊભયલિંગી મન-નો ખ્યાલ આપે છે, જે સ્ત્રી-પુરુષના ભેદરેખાજનક પ્રભાવથી પર હોય છે. તે સ્ત્રી અને પુરુષ બંનેના દૃષ્ટિકોણથી તટસ્થ રીતે દુનિયા-દર્શન કરી શકે છે. અને સમજે છે કે સર્જનાત્મક કલાનગરમાં સ્ત્રીગલી-પુરુષગલી નથી હોતી. સમગ્ર ઇતિહાસ પર વિહંગાવલોકન કરો તો જણાશે કે ઉત્તમ સર્જકો-કલાકારો-સાહિત્યકારો ‘ઊભયલિંગી મન’ના માલિક અને માણીગર હતા. | ||