31,428
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રિમૂર્તિ|}} <poem> <center>(શિખરિણી)</center> <center>બુદ્ધ</center> ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું હતું જે સંતાપે જગત દુખિયું, ક્લિન્ન રડતું, લઈ ગોદે ભાર્યું હૃદયરસની હૂંફમહીં ને વદ્યા : ‘શ...") |
(પ્રૂફ) |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
<center>(શિખરિણી)</center> | <center>(શિખરિણી)</center> | ||
<center>બુદ્ધ</center> | <center>'''બુદ્ધ'''</center> | ||
ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું | ધરી આજન્મેથી પ્રણયરસદીક્ષા, તડફતું | ||
| Line 17: | Line 17: | ||
પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને | પ્રબોધ્યા ધૈર્યે તે વિરલ સુખમંત્રો, જગતને | ||
નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા | નિવાર્યું હિંસાથી, કુટિલ વ્યવહારે સરળતા ૧૦ | ||
પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી, | પ્રચારી, સૃષ્ટિના અઘઉદધિ ચૂસ્યા મુખથકી, | ||
જગત્ આત્મૌપમ્યે ભરતી બહવી ગંગકરુણા. | |||
પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે, | પ્રભો ! તારા મંત્રો પ્રગટ બનતા જે યુગયુગે, | ||
અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે. | અહિંસા કેરો આ પ્રથમ પ્રગટ્યો મંત્ર જગતે. | ||
<center>ઈશુ</center> | <center>'''ઈશુ'''</center> | ||
મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું’તું બલતણા | મહા રૌદ્રે સ્વાર્થે જગત ગરક્યું’તું બલતણા | ||
| Line 45: | Line 45: | ||
<center>ગાંધી</center> | <center>'''ગાંધી'''</center> | ||
પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો, | પટે પૃથ્વીકેરે ઉદય યુગ પામ્યો બળતણો, | ||
ભર્યાં | ભર્યાં વિદ્યુત્, વાયુ, સ્થળ, જળ મુઠીમાં જગજને, ૩૦ | ||
શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા, | શિકારો ખેલ્યા ત્યાં મદભર જનો નિર્બળતણા, | ||
રચ્યાં ત્યાં ઊંચેરા જનધિરરંગ્યાં ભવન કૈં. | રચ્યાં ત્યાં ઊંચેરા જનધિરરંગ્યાં ભવન કૈં. | ||
| Line 60: | Line 60: | ||
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી, | લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી, | ||
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે | પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે | ||
પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો; પાપ મટશે. | પ્રતિદ્વેષીકેરું હિત ચહી લડો; પાપ મટશે. ૪૦ | ||
પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે, | પ્રભો, તેં બી વાવ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે, | ||