પૂર્વાલાપ/૭૨. હૃદયગીતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૭૨. હૃદયગીતા
[બિભાસ અને પરજના સ્વરોમાં]
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
<center><big><big> | <center><big><big>૭૨. હૃદયગીતા</big></big></center> | ||
<br> | <br> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
<center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center> | <center>[બિભાસ અને પરજના સ્વરોમાં]</center> | ||
Revision as of 15:21, 3 December 2023
ઘીરજ ધર ને, હૈયા તું મારા!
આત્મા શાશ્વત અમર છે!
દૂર થવાનું અંધ નિશાનું, અંધ નિશાનું, અંધ નિશાનું હા!
સ્વર્ગોમાં સ્નેહે ભેટવું!
સ્વામીનો શબ્દ તો સાંભળી માનજો :
દેહી શાશ્વત અમર છે :
નવ કુસુમ નવ મરતું!
પ્રભુ નિકટ ઝટ સરતું :
અયિ હૃદય! ધૃતિ ધર
દિલ નજર કરઃ
વિરલ તરુવર
વિરલ સરવર,
સમીપ સુરજનભવન ઝળહળતાં!
નોંધ: