31,402
edits
(+1) |
No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
'''‘સાસુવહુની લઢાઈ : વારતારૂપે ખરી છબી : સુબોધ અને રમૂજ સહિત’'''</big><br> | '''‘સાસુવહુની લઢાઈ : વારતારૂપે ખરી છબી : સુબોધ અને રમૂજ સહિત’'''</big><br> | ||
{{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center> | {{gap|14em}}– ગુણવંત વ્યાસ</big>'''</center> | ||
[[File:Sasuvahuni Ladhai.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાજિક નિસબત એ અર્વાચીન કથાસાહિત્યનું પ્રમુખ લક્ષણ રહ્યું છે. સર્જક જે સમયમાં જીવે છે એ સમયના સમાજની ખામીઓ અને ખૂબીઓ, વિચિત્રતા અને વિશેષતા સાથે રીતરિવાજો, માન્યતાઓ અને રૂઢ કરી ગયેલા કેટલાક ખ્યાલોને વિષયવસ્તુ તરીકે સ્વીકારી વાર્તા-નવલકથાનું સર્જન કરવું એ ગાંધી-અનુગાંધીયુગ સુધી ને એ પછીએય અનુઆધુનિકયુગ સુધી લખાતું-જિવાતું-ચર્ચાતું-સર્જાતું આવ્યું છે. અર્થાત્, સામાજિકતા સર્જકને હાથવગો, મુખવગો ને કાગળવગો વિષય છે! | સામાજિક નિસબત એ અર્વાચીન કથાસાહિત્યનું પ્રમુખ લક્ષણ રહ્યું છે. સર્જક જે સમયમાં જીવે છે એ સમયના સમાજની ખામીઓ અને ખૂબીઓ, વિચિત્રતા અને વિશેષતા સાથે રીતરિવાજો, માન્યતાઓ અને રૂઢ કરી ગયેલા કેટલાક ખ્યાલોને વિષયવસ્તુ તરીકે સ્વીકારી વાર્તા-નવલકથાનું સર્જન કરવું એ ગાંધી-અનુગાંધીયુગ સુધી ને એ પછીએય અનુઆધુનિકયુગ સુધી લખાતું-જિવાતું-ચર્ચાતું-સર્જાતું આવ્યું છે. અર્થાત્, સામાજિકતા સર્જકને હાથવગો, મુખવગો ને કાગળવગો વિષય છે! | ||
| Line 36: | Line 36: | ||
<poem> | <poem> | ||
{{right|''' | {{right|'''ગુણવંત વ્યાસ'''}} | ||
ગુજરાતીના અધ્યાપક, | {{right|ગુજરાતીના અધ્યાપક,}} | ||
{{right|સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.}} | {{right|સમીક્ષક, સંશોધક, સંપાદક, અનુવાદક.}} | ||
{{right|આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ.}} | {{right|આણંદ આટ્ર્સ કૉલેજ, આણંદ.}} | ||