મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ/મનીષા: Difference between revisions

no edit summary
(Created page with "== <big>મનીષા</big> == {{Poem2Open}} વાણીમાં ખાસ તો વિવેચનલેખોમાં આધુનિકતાનો આછો અણસાર વરતાતો હતો : મનીષામાં એનો વિશેષ વિકસિત આવિષ્કાર થવા માંડ્યો હતો: ને ક્ષિતિજમાં એનું પ્રબળ પ્રભાવશાળી સ્વરૂપ પ...")
 
No edit summary
 
(4 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
== <big>મનીષા</big> ==
<br>
{{border|maxwidth=35em|color=black|position=center|padding=40px|
 
<big>'''મનીષા'''</big>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 9: Line 12:
'''જયંત પારેખ - એક અંગત પત્રમાંથી'''
'''જયંત પારેખ - એક અંગત પત્રમાંથી'''
{{Poem2Close}}
{{Poem2Close}}
}}


<center>'''<big>મનીષા</big>'''</center>
<center>'''<big>મનીષા</big>'''</center>


{{Poem2Open}}
{{Poem2Open}}
કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’
કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’
‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે.
‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે.
Line 33: Line 40:
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<big>મનીષા : સૂચિ (સર્જન-વિભાગ)</big>}}
<poem>
(લેખક પછી કરેલા કૌંસ અંક ક્રમ, માસ, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક દર્શાવે છે.)
'''૧. કાવ્ય'''
'''અનિર્વચનીયા –''' લે. પ્રમથનાથ વિશી, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૦
'''અભીપ્સા લે.'''- વિષ્ણુ દે., અનુ. સુરેશ જોષી, (૩૧) ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૧
'''અંતસ્તુ મૃદંગ -''' પ્રજારામ રાવળ, (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ –
'''અંધકાર –''' લે. જીવનાનંદ દાસ, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૯
'''આ નિબિડ અમાસે -''' પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨
'''આજ લગી પ્રિય –''' સુરેશ દલાલ (૭), ડિસે.,૧૯૫૪, ૨
'''આત્મતિ -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૭૧-૨
'''આપની કૃપા –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
'''આભ -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૩-૪
'''આમલીનું ફૂલ''' -રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭
'''ઉરને કહેજો -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨
'''એક કાવ્યખંડ -''' અજિત દત્ત અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭
'''એક યાદી –''' સુરેશ જોષી (૧૯), ડિસે.,૧૯૫૫, ૨
'''એક સાંજે -''' રવીન્દ્રનાથ ઠાકુર સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''કવિવર ટાગોરને -'''પ્રજારામ રાવળ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૦
'''કાંચે તાતણે –''' કાન્તિલાલ બ્રોકર (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''કોલાબા પર સૂર્યોદય -''' મહેશ (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯
'''ખાલી જેબે, પાગલ કુત્તે ઔર બાસી કવિતાએ -''' સર્વેશ્વર દયાલ સકસેના (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
'''ગીત -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૨૪), મે, ૧૯૫૬, ૨
'''ગુલમોર -''' મહેશ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''ચંદ્રોદય -''' જયન્ત પાઠક (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''ચુંબનો ખાંડણીમાં -''' કરસનદાસ માણેક (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''જમુના અને તરંગ -''' પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨
'''જિન્દગી યૂં હી તમામ -''' અનન્તકુમાર પાષાણ (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪
'''જીવનરાત જેવું -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
'''તિમિરવૈભવ –''' પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
'''તીર્થોત્તમ -''' બાલમુકુંદ દવે (૭), ડિસે., ૧૯૫૪, ૨
'''થતાં દિન –''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''થાતું મને કે -''' જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨
'''દર્પણના ચૂરા –''' જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬,૨
'''ધર્મ -''' દુષ્યન્તકુમાર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
'''નિઃશૂન્ય નભ –''' પ્રજારામ રાવળ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''પાછલી રાતે –''' રસિક પંડ્યા (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨
'''પાનખર -''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
'''પ્રથમ અંક -'''  સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
'''પ્રથમ દૃશ્ય -''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
'''પ્રભાત ઊગ્યું -''' પ્રજારામ રાવળ (૨૫-૨૬) જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
'''પ્રીતનો પાવો –''' પુષ્કર ચંદરવાકર (૨૨), માર્ચ, ૧૯૫૬
'''પ્રીતિનો પ્રથમ શબ્દ -'''  હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૫), ઑક્ટો., ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''પ્રેમી –''' લે. બુદ્ધદેવ બસુ, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૮
'''બહુવલ્લભનું વસિયતનામું -'''  જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨
'''બંધન-મુક્તિ –''' સુરેશ જોષી (૧૨), મે, ૧૯૫૫, ૨
'''બિનઝાંઝરવાં -''' વેણીભાઈ પુરોહિત (૪), સપ્ટે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''બિન્દુ –''' સુરેશ જોષી, (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨
'''બીજી આવૃત્તિ –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
'''બે ગીત -''' નંદકુમાર પાઠક (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨
'''મજૂરનો કવિ –''' વેણીભાઈ પુરોહિત (૭), ડિસે., ૧૯૫૪, ૨
'''મિટ્ટી કી મહિમા -'''  શિવમંગલસિંહ સુમન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
'''મુક્તિ (સમરસેન)  -''' અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૨
'''મુદ્દાનું આલિંગન -''' ઉશનસ્ (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''મૌત : એક ઔર પહેલું''' કેશવચંદ્ર વર્મા (૩૦), જાન્યુ.૧૯૫૮, ૬૧-૭૪
'''યાત્રા વિરામ –''' શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
'''રવીન્દ્રનાથના કાવ્યનો અનુવાદ –''' ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, મુખપૃષ્ઠ
'''લૌહર કી દુકાન -''' જગદીશ ગુપ્ત (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪
'''વદાય -''' રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''વસંતપંચમી -''' ઉશનસ્ (૮), જાન્યુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''વાસ્તવિકતા -''' દેવજી મોઢા (૭), ડિસે., ૧૯૫૪, ૨
'''વિચ્છેદન -''' રસિક પંડ્યા (૨૪), મે, ૧૯૫૬, ૨
'''વિશ્વચેતના –''' શ્રી અરવિંદ. અનુ. સુન્દરમ્, (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''વૃક્ષ''' -  શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
'''શાન્તિ –''' પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''શિલાદર્શન -''' પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''શિશિરના એક પ્રભાતે –''' પ્રજારામ રાવળ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''શિશુ ઉછરતા –''' ઉશનસ્ (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''શોધ -''' લે. સુધીન્દ્રનાથ દત્ત, સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૦
'''સત્ય તો બહુત મિલે –''' · અજ્ઞેય (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧
'''સમાધિ -''' શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
'''સંકલ્પ –''' રવીન્દ્રનાથ ઠાકુર, અનુ.સુરેશ જોષી (૧૫) ઑગસ્ટ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''સંસારને –''' ઉશનસ્ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૧
'''સુવર્ણપ્રકૃતિ –''' સુન્દરમ્ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ
'''સૂરજ કુંડ –''' અર્ચનદાસ ગુપ્ત, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૩
'''સ્મૃતિનો કેર -''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૨
'''સ્વપ્નોનું, માયાનું, મતિભ્રમોનું. –''' હેમચંદ્ર બાગચી, અનુ.સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૪
હું મનુષ્ય – પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
'''૨. વાર્તા'''
'''અજ્ઞાત કલાકાર –''' હેયવુડ બ્રાઉન, અનુ., ભૂપેન્દ્ર ઉપાધ્યાય (૭), ડિસે., ૧૯૫૪, ૩-૫
'''અદલાબદલી -''' પારલેજર વિસ્ક, અનુ., હંસરાજ શાહ (૨૪), મે, ૧૯૫૬, ૨
'''અંધકારના ઓળા –''' તાત્સુકો ઇશિકવા, અનુ., સુરેશ જોષી (૮), જાન્યુ., ૧૯૫૫, ૨-૫
'''ઈશ ક્રૂશ પર ચઢ્યાં ત્યારે  -''' લિયોનિડ ઍન્ડ્રિવ, અનુ. સુરેશ જોષી (૯), ફેબ્રુઆરી, ૧૯૫૫, ૨-૫
'''ઈશુનું પાપ –''' ઇઝાક બાબેલ, અનુ. સુરેશ જોષી (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૩-૬
'''ઉપસંહાર -''' અરવિંદ તલાટી (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૩-૭
'''ક.ખ.ગ. –''' જ્યોમેટ્રીક વાર્તા – બનફૂલ., અનુ. સુરેશ જોષી (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૩-૪
'''કીમિયો -''' માધવ અચબલ (૮), જાન્યુ., ૧૯૫૫, ૫-૮
'''ગંધ -''' અરવિંદ ગોખલે, અનુ. સૂર્યકાંત માને (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૮-૧૫
'''ગૃહપ્રવેશ -''' રમણીક દલાલ (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૩-૬
'''ચમત્કાર -''' સહાદત હુસેન મન્ટો, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩-૪
'''ચેરી -''' દઝાઈ ઓસામું, અનુ. સુરેશ જોષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૩-૬
'''જમાઈરાજ -'''  સ્વ.માનિક બેનરજી, અનુ. સુભદ્રા ગાંધી (૩૦), જાન્યુ., ૧૯૫૮,૭૫-૮૮
'''તાજમહાલ  -''' બલાઈચંદ મુખોપાધ્યાય, અનુ. સુરેશ જોષી (૬), નવે.૧૯૫૪,૫-૬
'''દમ્પતી -''' ફ્રાન્ઝ કાફકા, અનુ. સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૪-૮
'''દાઉદ –''' સાદિક હેદાયત, અનુ.સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૩-૭
'''નળદમયંતી –''' સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨-૫
'''નૂરબાનું –''' અચિન્ત્યકુમાર સેનગુપ્ત, અનુ.સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨૭-૩૪
'''ન્યાયનું આસન –''' સમરસેટ મોમ, અનુ. ચેતન મહેતા (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૩-૪
'''પ્રખ્યાતિ –''' વિલયમ સારોયાન, અનુ. સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૨-૭
'''માખી -''' લુઇજી પિરાન્દેલો, અનુ. ? (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૧-૮
'''વાતાયન -''' સુરેશ જોષી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૩-૫
'''વારતા કહોને –''' સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૩-૬
'''શૈશવનો પ્રેમ -''' ગ્રેહામ ગ્રીન, અનુ. સુરેશ જોષી (૫), ઑક્ટો., ૧૯૫૪, ૨-૪
'''સાત પૈસા –''' ઝિગમોન્ડ મોરિત્સ, અનુ. સુરેશ જોષી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૩-૭
'''સો રૂપિયા -''' ઇવાન બુનિન, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩
'''સ્ત્રીઓ વિશે –''' ઓસામુ દઝાઈ, અનુ. પુરુષોત્તમ મિસ્ત્રી (સુરેશ જોષી) (૧૨), મે, ૧૯૫૫, ૩-૮
'''હું રડી શક્યો નહિ -''' માર્શલ લેવિન, અનુ. સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૮૮-૯૨
<center><big>મનીષા : સૂચિ</big><br>(વિવેચન-વિભાગ) </center>
'''૧. કાવ્યસંગ્રહ : સમીક્ષા'''
'''કાદમ્બરી (ભાલણ)''' - ભોગીલાલ સાંડેસરા (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૧-૪
'''ધ્વનિ (રાજેન્દ્ર શાહ)''' - રામપ્રસાદ બક્ષી (૬), નવે., ૧૯૫૪, ૭-૮
'''મેઘદૂત (કાલિદાસ)''' – બુદ્ધદેવ બસુ (૭), ડિસે., ૧૯૫૪, ૧૫ સંક્ષેપ, સુરેશ જોષી, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૩૮-૫૪
'''યાત્રા (સુન્દરમ્ )''' – મુકુંદરાય પારાશર્ય (૭) ડિસે., ૧૯૫૪, ૧૩-૫
'''વસંતવર્ષા (ઉમાશંકર જોશી)''' - રામપ્રસાદ બક્ષી (પ), ઑક્ટો., ૧૯૫૪, ૪-૬
'''૨. કવિતા : અભ્યાસ'''
'''અદ્યતન બંગાળી કવિતાના લક્ષણો –''' ? (૨૪), મે, ૧૯૫૬, ૭-૧૦
'''અભિનવ પ્રશિષ્ટ કવિતા –''' વ્રજરાય મુકુંદરાય દેસાઈ (૧૦), માર્ચ, ૧૯૫૫, ૨-૭
'''આખ્યાન -''' ભોગીલાલ સાંડેસરા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, પૃ.૬૪-૯
'''ગુજરાતીમાં ગઝલ –''' જહાંગીર એ. સંજાણા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૩૨-૪૨
'''મહાકાવ્ય -''' ડોલરરાય માંકડ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૭-૯ (૪) સપ્ટે., ૧૯૫૪, ૪-૬
'''રવીન્દ્રનાથની કવિતા –''' સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૮-૧૩
'''‘વસન્તવર્ષા’ની રામપ્રસાદ બક્ષીની સમીક્ષા વિશે -''' જહાંગીર એ.સંજાણા (૬), નવે. ૧૯૫૪, ૯
'''૩. નવલકથા : સમીક્ષા'''
'''અધૂરો કોલ (ધીરુબહેન પટેલ) –''' સુરેશ જોષી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૭-૧૯
'''બરફ ઓગળી રહ્યો છે (ઈલિયા ઍરેહેન) –''' ભોગીલાલ ગાંધી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬ ૫-૧૪ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૭-૧૩
'''વેળાવેળાની છાંયડી (ચુનીલાલ મડિયા) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨૨-૮, સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૨૮-૩૦
'''સ્પાર્ક ઑફ લાઇફ (ઍરિક મારિયા રેમાકે) -''' મધુકર (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૬-૧૧
'''૪. નવલકથા : અભ્યાસ'''
'''આજની નવલકથા વિશે  –''' હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૪-૭
'''નવલકથાનો નાભિશ્વાસ -''' (વિદ્યાર્થી) સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, -૧૩-૫
'''૫. વાર્તાસંગ્રહ : સમીક્ષા'''
'''ગૃહપ્રવેશ (સુરેશ જોષી) -''' રામપ્રસાદ બક્ષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૯૨-૧૦૩
'''રૂપ-અરૂપ (ચુનીલાલ મડિયા) -''' કરસનદાસ માણેક (૧), જૂન, ૧૯૫૪, ૧૨-૫
{{space}}{{space}}-ચંદ્રકાન્ત મહેતા (૧), જૂન, ૧૯૫૪, ૧૧-૨
'''૬. નાટક : સમીક્ષા'''
'''કાન્તા (મણિલાલ ન.દ્વિવેદી) –''' અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૫૯-૭૦
'''બટુભાઈના નાટકો (બટુભાઈ ઉમરવાડિયા) –''' સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૧૫-૨૦ (૧૦), ૧૯૫૫, માર્ચ, ૧૪-૨૧
'''શાકુન્તલ (કાલિદાસ, અનુ.ઉમાશંકર જોશી) – '''? (૨૫,૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૩૦-૬
'''૭. વિવેચન - સંશોધન : સમીક્ષા'''
'''અનાર્યના અડપલા અને બીજા લેખો(જહાંગીર એ. સંજાણા) -''' રામપ્રસાદ બક્ષી, ફેબ્રુ., ૧૯૫૭, ૧૯-૨૨
'''ઇન ધ મેશ – સિનારિયાં (ઝ્યાં પોલ સાર્ત્ર) -''' મધુકર (૧૬), સપ્ટે., ૧૯૫૫,૭-૧૧
'''ગુજરાતીના સાહિત્ય સ્વરૂપો (પદ્ય-મધ્યકાળ, મંજુલાલ મજમુદાર) –''' ચંદ્રકાન્ત મહેતા
(૭), ડિસે., ૧૯૫૪, ૭-૯
'''ધ ફ્યુચર પોએટ્રી (શ્રી અરવિંદ) -'''  રામપ્રસાદ બક્ષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪,૧૧-૨
'''માનસદર્શન (રમણલાલ પટેલ) -''' રસિક શાહ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૦૩-૧૦
'''શર્વરી (કિસનસિંહ ચાવડા) −''' ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૧૭-૨૧
'''સાહિત્ય રંગ (કુંજવિહારી મહેતા) –''' અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૧-૧૪
'''૮. વિવેચન-સંશોધન : અભ્યાસ'''
અપૂર્વકૃતિ (વિરુપાક્ષ સર્વાધિકારી), અનુ., ઘટોત્કચ મહેતા (૨૮), સપ્ટે., ૧૯૫૬,૧૪-૬
'''અભિનવગુપ્તનો ૨સ સિદ્ધાંત ‘અભિવ્યક્તિવાદ’–''' રામપ્રસાદ બક્ષી (૩૨),ઑક્ટો., ૧૯૫૯, ૪૧-૯
'''અર્વાચીન મરાઠી સાહિત્ય -''' મં.વિ.રાજાધ્યક્ષ (૨), જુલાઈ, ૧૯૫૪, ૮-૯
કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ રામપ્રસાદ બક્ષી (૧), જૂન, ૧૯૫૪, ૬-૮
'''કાવ્યમાં અર્થબોધ -''' સુરેશ જોષી (૧), જૂન, ૧૯૫૪, ૪-૬
'''કાવ્યમાં અલંકાર અને છંદ -'''  રામપ્રસાદ બક્ષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૪૩-૫૧
'''કાવ્યાલંકારની વિશિષ્ટતા -'''  રામપ્રસાદ બક્ષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૯-૧૧
'''કેથાર્સિસ –''' વિમોચન – સુરેશ જોષી (૭), ડિસે., ૧૯૫૪, ૭-૯
'''ગુજરાતીમાં એકાંકી -''' ગુલાબદાસ બ્રોકર (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫-૧૯
ધ્વનિવિચારનો ઇતિહાસ, ધ્વનિનિર્મિતિ – નારાયણ ગોવિંદ કાલેલકર
(૨), જુલાઈ, ૧૯૫૪, ૬-૮
(૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૩-૬
(૪), સપ્ટે., ૧૯૫૪, ૧૨-૫
(૫), ઑક્ટો., ૧૯૫૪, ૭-૮
(૬), નવે., ૧૯૫૪, ૩-૫
(૭), ડિસે., ૧૯૫૪, ૯-૧૧
'''પરિભાષાનો ઉપયોગ -''' તંત્રી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૫-૬
'''પ્રતીકરચના –''' સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૭૦-૮૩
'''પ્રેક્ષકની માનસિક અને શારીરિક પ્રતિક્રિયા  -''' રસાનુભવના વિઘ્નો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૧૧-૧૪
'''પ્રેક્ષકનો અનુભવ : એની વિલક્ષણતા : પૂર્વપરિચય –''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૫-૧૮
'''ફાગુ -''' ચંદ્રકાન્ત મહેતા (૪), સપ્ટે., ૧૯૫૪, ૯૭
'''ભરતથી જગન્નાથ -'''  ડોલરરાય માંકડ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫૨-૬૩
'''રસ અને નાટ્ય -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯૦-૧૦૩
'''રસ અને નાટ્યપ્રયોગ -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૮૪-૯
'''રસના પ્રકારો -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૬૧-૭૦
'''રસનિષ્પત્તિની વિશે અભિનવ ગુપ્ત પછીના બે મીમાંસકોનો મત -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૦-૫
'''રસનિષ્પત્તિની સામગ્રીના અને સ્થાયીના ધર્મો -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો.,૧૯૫૯, ૨૩-૪
'''રસનો આશ્રય, સામાજિક -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૯-૨૨
'''રસમીમાંસાના કેટલાંક પ્રશ્નો  –''' સુબોધચંદ્રસેન ગુપ્તા (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૨૨-૪૦
'''રસમીમાંસાની પરિભાષા -''' જ્યોતીન્દ્ર દવે (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૯-૫૯
'''રસશાસ્ત્રની પરિભાષાનો પૂર્વપરિચય -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯-૧૪
'''રસસંપ્રદાયનો ઉદ્ગમ અને ઇતિહાસ -'''  રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૦૪-૧૧
'''રસાસ્વાદની પ્રક્રિયા -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૨૬-૪૦
'''રસાસ્વાદ માટે વપરાતા કેટલાંક વિશેષણો -'''  રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૬-૬૦
'''રસાસ્વાદમાં નટનું, અદાકારનું મહત્ત્વ –''' રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૮-૮૩
'''રસોના ઉપપ્રકારો -''' રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૧-૭
'''શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન –''' ચંદ્રકાન્ત શુક્લ (પ), ઑક્ટો., ૧૯૫૪, ૮-૧૦
'''સંશોધનનાં કેટલાંક પ્રશ્નો -'''  ભોગીલાલ સાંડેસરા (૯), ફેબ્રુ. ૧૯૫૫, ૧૧-૫- (૧૦), માર્ચ, ૧૯૫૫,  ૭-૧૩
'''સાહિત્ય અને રસતત્ત્વ -''' વિષ્ણુપદ ભટ્ટાચાર્ય (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૬-૧૦
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૮-૧૩
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૧૧-૨૦
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૭-૧૫
'''સાહિત્યના પરિબળો -''' શાન્તારામ સબનીસ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫,૨૭-૩૪
'''૯. ભાષાવિજ્ઞાન : સમીક્ષા'''
'''વાગ્વ્યાપાર (હરિવલ્લભ ભાયાણી) –''' નારાયણ ગોવિંદ કાલેલકર (૪), સપ્ટે. ૧૯૫૪, ૨-૩, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૧-૪
'''૧૦. ભાષાવિજ્ઞાન : અભ્યાસ'''
'''૧૯૫૧ થી ૧૯૫૫ સુધીમાં ઉત્તર ભારતીય ભાષાશાસ્ત્રની પ્રગતિ –'''
ડૉ.એમ.એ મહેન્દળે, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૧-૨૧(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૪-૬
'''દીર્ઘવ્યંજનો -'''  પ્રબોધ પંડિત (૬), નવે., ૧૯૫૪, પૃ.૧૧-૪
'''ભણેલાની ભૂલ -'''  હરિવલ્લભ ભાયાણી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૦-૩૨
'''ભાષા અને તત્વજ્ઞાન -''' સુનયના હ.દિવેટિયા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૩-૩૨
'''ભાષા અને રાષ્ટ્ર –''' બુદ્ધદેવ બસુ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૧૮-૨૨
'''ભાષાનું દૃશ્ય સ્વરૂપ : લેખન -''' નારાયણ ગોવિંદ કાલેલકર (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૭
'''ભાષામાં અભિનવ સૃષ્ટિઓ -'''  શ્રી ગોલોક વિહારધલ (૧૭-૧૮), ઑક્ટો.-નવે.,૧૯૫૫, ૨૮-૩૨
'''ભાષાવિજ્ઞાન  -''' એરચ જહાંગીર તારાપોરવાલા (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫,૨૨-૩
'''ભાષાશાસ્ત્ર અને માનવવંશશાસ્ત્ર –''' મૂ.લે. મેયેના, નારાયણ ગોવિંદ કાલેલકર ,(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૭-૪૦
'''ભાષાશાસ્ત્ર એટલે શું ? –''' પ્રો.ગોર્ડન ફેર બેન્ક્સ (૧૭-૧૮) ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૧-૬
'''મધ્યકાલીન ઇન્ડો -''' આર્યનમાં લુપ્ત થયેલા ઘર્ષકો - સુકુમાર સેન, અનુ., સુરેશચંદ્ર કાંટાવાળા, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૩-૪
'''માર્કસવાદી દૃષ્ટિએ ભાષાશાસ્ત્ર  -'''  ભોગીલાલ ગાંધી (૨૪), મે, ૧૯૫૬,૧૦-૫
'''માનવવાણીના મૂળ –''' સુઝાન લેંગર, અનુ. હરિવલ્લભ ભાયાણી (૮), જાન્યુ., ૧૯૫૫,૧૩-૬
'''યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ -''' જોનગમ્પર્ઝ, અનુ., હર્ષદ મ.ત્રિવેદી, (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫, ૨૪-૮
'''સ્પર્શ સંઘર્ષી અને દંત્યની સંધિ -''' પ્રબોધ પંડિત (૮), જાન્યુ., ૧૯૫૫, ૯-૧૩
'''૧૧. કોશ : સમીક્ષા'''
'''બૃહત્ પિંગળ (રા.વિ. પાઠક) -''' ના.ગ.જોશી (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧૩-૮
'''૧૨. ચરિત્ર : સમીક્ષા'''
'''આત્મકથા : ભાગ પહેલો (ઇન્દુલાલ યાજ્ઞિક) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૧-૬
'''૧૩. ચરિત્ર : અભ્યાસ / પરિચય'''
'''આલ્બટૉ મોરેવિયા -''' કુન્દનિકા કાપડિયા (૧૨), મે, ૧૯૫૫, ૮-૧૪
'''આલ્બેર કૅમ્યૂ –''' સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૪-૧૫
'''ઉસ્તાદ અલાઉદ્દીનખાં સાહેબ -''' વીરેન્દ્ર કિશોરરાય ચૌધરી (૬), નવે., ૧૯૫૪, ૧૪-૬
'''કે.જી. સુબ્રહ્મણ્યન્ –''' ગુલામમોહમ્મદ શેખ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૫-૧૭
'''ખલિલ જિબ્રાન -''' સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૧૫-૨૦
હાઇનરિશ ત્સિમેર - અરુણોદય જાની (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૪-૬
'''૧૪. અન્ય : સમીક્ષા'''
'''આક્રમકવૃત્તિ અને તેનું સ્વરૂપ (લેડીઆ જેકિસન) –''' રસિક શાહ, (૭), ડિસે., ૧૯૫૪,૧૨
'''ધ કન્ડક્ટ ઓફ લાઇફ (લુઇ મમ્ફર્ડ) -''' ભાઈલાલ પ્ર.કોઠારી (૪), સપ્ટે., ૧૯૫૪,૯-૧૦
'''નીતિનાશને માર્ગે (ગાંધીજી) -''' રસિક શાહ (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૪-૬, (૭) ડિસે., ૧૯૫૪, ૧૫
'''નીતિનાશને માર્ગે (ચર્ચા)  -''' રસિક શાહ, (૬), નવે., ૧૯૫૪, ૯-૧૦
યશવન્ત શુક્લ, સુરેશ જોષી, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૫-૬
'''સ્ત્રી-પુરુષ મર્યાદા (કિશોરલાલ મશરૂવાળા) –''' રસિક શાહ ((૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૭-૧૩ (૧૨), મે, ૧૯૫૫, ૧૪-૯
'''૧૫. અન્ય : અભ્યાસ'''
'''અઢારસો સત્તાવન ઘટનાપૂર્ણ વર્ષ –''' સતીષચંદ્ર મિશ્ર, અનુ. દેવકુંવર અ. શાહ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૮૫-૯૬
'''જ્ઞાતિપ્રથામાં ફેરફારો –''' આઇ.પી.દેસાઈ, વાય.બી.દામલે, અનુ. નારાયણ શેઠ, (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૫-૧૧
'''નૈતિક જવાબદારી -''' રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૯-૧૬
'''ફિલસૂફી અને વિજ્ઞાન -''' રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૨
વડનગર – પૌરાણિક અને પુરાતત્ત્વની દૃષ્ટિએ – રમણલાલ નાગરજી મહેતા (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫૪-૬૦
'''વિજ્ઞાનનો આત્મા –''' રસિક શાહ (૧), જૂન, ૧૯૫૪, ૮-૧૧
'''સંયુક્ત કુટુંબ નષ્ટ થતું જાય છે ? –''' આઇ.પી.દેસાઈ, અનુ. એન.આર.શેઠ (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૧૩-૨૦
'''સંસ્કૃતિ -''' રસિક શાહ (૪), સપ્ટે., ૧૯૫૪, પૃ.૧૫-૬
હિંદમાં સંયુક્ત કુટુંબ : એક પૃથક્કરણ – આઇ.પી.દેસાઈ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧-૧૨
'''૧૬. સંપાદકીય, સાહિત્ય ચર્ચા, પત્રચર્ચા, કેફિયત ઇત્યાદિ...'''
'''આર્થર મિલર અને સ્વાતંત્ર્ય -''' આર્થર મિલર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૪૮-૫૩
'''કળા અને કળાકારની ભૂમિકા –''' બર્નાર્ડ સ્ટીવન્સ, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૩૯-૪૩
'''‘મનીષા’ વિશે''' - તંત્રીઓ : ૧. (૭), ડિસે., ૧૯૫૪, ૧
૨. (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨
૩. (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૫૩
'''‘માનસ વિહાર’''' – સુરેશ જોષી, (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૧૮-૨૬
(૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯
(૧૯), ડિસે., ૧૯૫૫, ૧૨-૫
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૬-૮
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૨૧-૩
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૧૬-૯
(૨૪), મે, ૧૯૫૬, ૪-૬
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩૭-૪૨
'''રશિયન સાહિત્ય વિશે''' - ઇગ્નાઝિયો સિલોન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯
'''રાજ્યાશ્રય કે લોકાશ્રય ?''' - ઉમાશંકર જોશી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૨-૩
'''લેખન વ્યવસાયના વીસ વર્ષ –''' વિલિયમ સારોયાન, અનુ., હંસરાજ શાહ
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૫-૮
'''વડોદરા લેખક મિલન''' - કેટલાંક વિચારો - અક્ષર દેસાઈ (૧૯), ડિસે., ૧૯૫૫, ૧૬-૮
'''વરસને અંતે –''' તંત્રીઓ (૧૨), મે, ૧૯૫૫, મુખપૃષ્ઠ
'''વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ –''' સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫-૩૮
'''સાહિત્ય સ્વરૂપો વિશે –''' મંજુલાલ મજમુદાર (૮), જાન્યુ., ૧૯૫૫, ૧૭-૯
'''સોવિયેત સાહિત્ય વિશે -''' ઇયાન ઍનિસિમોવ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯ -
'''૧૭. વિશેષાંક'''
'''૧. નાટ્યરસ અંક –''' (૩૨), ઑક્ટો., ૧૯૫૮
'''૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક –''' (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫
</poem>
<br>
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = ખેવના
}}