ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 04:01, 13 January 2024
સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ
પછી ધમ્મિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિઃશ્વાસ નાંખીને ‘હા પુત્ર! હા પુત્ર!’ એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, ‘હે પુત્રવત્સલ સ્ત્રી! હવે શું કામ રડે છે? તે દિવસે હું કહેતો હતો એ તો તેં સાંભળ્યું નહીં.’ ત્યારે રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું, ‘પુત્રવાત્સલ્યથી ઊભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહો! મેં મારા આત્માને છેતર્યો!’ સાર્થવાહે કહ્યું, ‘અહો પુત્રવત્સલ સ્ત્રી! તું ભોળી છે; તેથી માથે ઘાસનો ભારો લઈને બળતા તરફ ગઈ. માટે શોક ન કર...’
←
[[ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ|વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ]]
[[ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ|વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ]]
→