9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Heading|ગ્રહણ | માવજી મહેશ્વરી}} | {{Heading|ગ્રહણ | માવજી મહેશ્વરી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2e/DIPTI_EPAAN_NU_YOUVAN.mp3 | |||
}} | |||
<br> | |||
ગ્રહણ • માવજી મહેશ્વરી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આસો માસના વૈભવ જેવી શરદપૂનમની સાંજ પડી. સૂરજે ચંદ્રને મોકળું મેદાન આપ્યું. શણગારેલું છાત્રાલય છોકરીઓના કલશોરથી ગાજી ઊઠ્યું. પંદરેક દિવસથી તૈયારીઓ કરતી છોકરીઓ આજે ઉત્સાહથી થનગનતી હતી. પાંત્રીસેક જેટલી છોકરીઓનો આ આવાસ આજે સાવ બદલાઈ ગયો હતો. પાંચમાંથી બારમા ધોરણની છોકરીઓ અહીં રહેતી હતી. જો કે બારમાની પાંચ જ છોકરી હતી. પણ એ પાંચ થકી છાત્રાલયના ગૃહમાતા અંજનાબહેનને ઘણી નિરાંત હતી. સફાઈથી શિસ્ત સુધીની બધી વ્યવસ્થાઓમાં એ પાંચ જણીની ખાસ્સી મદદ અંજનાબહેનને મળતી. અને આજના કાર્યક્રમની વ્યવસ્થા જળવાય તે માટે અંજનાબહેને એ પાંચ જણીને જ ક્યાંય નહોતી રાખી. પાંચમાંથી સ્મિતા જરા નારાજ દેખાતી હતી. સ્મિતા આમેય બોલકી હતી. એ પોતાની નારાજગી છાની નહોતી રાખી શકતી. અંજનાબહેને નોંધ્યું કે સ્મિતાએ આજે આખોય દિવસ હસીને વાત નહોતી કરી. જો કે અંજનાબહેનને સ્મિતા ગમતી. છાને ખૂણે થોડો પક્ષપાત પણ ખરો. જો કે સ્મિતા હતી પણ એવી કે કોઈનેય ગમી જાય. થોડી ચંચળ, હસમુખી અને અત્યંત દેખાવડી છતાં સ્મિતા લુચ્ચી નહોતી, ડાહી હતી પણ ચતુર નહોતી. અંજનાબહેનને ક્યારેક ચિંતા થતી. | આસો માસના વૈભવ જેવી શરદપૂનમની સાંજ પડી. સૂરજે ચંદ્રને મોકળું મેદાન આપ્યું. શણગારેલું છાત્રાલય છોકરીઓના કલશોરથી ગાજી ઊઠ્યું. પંદરેક દિવસથી તૈયારીઓ કરતી છોકરીઓ આજે ઉત્સાહથી થનગનતી હતી. પાંત્રીસેક જેટલી છોકરીઓનો આ આવાસ આજે સાવ બદલાઈ ગયો હતો. પાંચમાંથી બારમા ધોરણની છોકરીઓ અહીં રહેતી હતી. જો કે બારમાની પાંચ જ છોકરી હતી. પણ એ પાંચ થકી છાત્રાલયના ગૃહમાતા અંજનાબહેનને ઘણી નિરાંત હતી. સફાઈથી શિસ્ત સુધીની બધી વ્યવસ્થાઓમાં એ પાંચ જણીની ખાસ્સી મદદ અંજનાબહેનને મળતી. અને આજના કાર્યક્રમની વ્યવસ્થા જળવાય તે માટે અંજનાબહેને એ પાંચ જણીને જ ક્યાંય નહોતી રાખી. પાંચમાંથી સ્મિતા જરા નારાજ દેખાતી હતી. સ્મિતા આમેય બોલકી હતી. એ પોતાની નારાજગી છાની નહોતી રાખી શકતી. અંજનાબહેને નોંધ્યું કે સ્મિતાએ આજે આખોય દિવસ હસીને વાત નહોતી કરી. જો કે અંજનાબહેનને સ્મિતા ગમતી. છાને ખૂણે થોડો પક્ષપાત પણ ખરો. જો કે સ્મિતા હતી પણ એવી કે કોઈનેય ગમી જાય. થોડી ચંચળ, હસમુખી અને અત્યંત દેખાવડી છતાં સ્મિતા લુચ્ચી નહોતી, ડાહી હતી પણ ચતુર નહોતી. અંજનાબહેનને ક્યારેક ચિંતા થતી. | ||