ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કંદર્પ ર. દેસાઈ/આઠમી માર્ચ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|આઠમી માર્ચ | કંદર્પ ર. દેસાઈ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/16/ANITA_AATH_MI_MARCH.mp3
}}
<br>
આઠમી માર્ચ • કંદર્પ ર. દેસાઈ • ઑડિયો પઠન: અનિતા પાદરિયા
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
યામિનીએ કૅલેન્ડરમાં જોયું. આઠમી માર્ચ. રાઉન્ડ કરેલો છે. કાળા રંગથી. વકીલનો અને કોર્ટનો કાળો રંગ! આજે એક વધુ મુદત. એણે બગાસું ખાધું. સહેજ આળસ મરડી. નાહવા જવાનું વિચારી થોડી અટકી. ગિઝરની સ્વિચ ઑન કરીને પાછી વળી. ડાઇનિંગ ટેબલ પર પડેલાં છાપાં પર નજર ગઈ.

Line 140: Line 157:
યામિનીની આંખમાં આજે પણ આંસુનું ટીપું બાઝી આવ્યું.
યામિનીની આંખમાં આજે પણ આંસુનું ટીપું બાઝી આવ્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પારુલ કંદર્પ દેસાઈ/એક ડગલું આગળ|એક ડગલું આગળ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ ર. દવે/શબવત્|શબવત્]]
}}