7,451
edits
No edit summary |
No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઉત્પલ ભાયાણી}} | |||
[[File:Utpal Bhayani.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|ખતવણી | ઉત્પલ ભાયાણી}} | {{Heading|ખતવણી | ઉત્પલ ભાયાણી}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6e/ANITA_KHATAVNI.mp3 | |||
}} | |||
<br> | |||
ખતવણી • ઉત્પલ ભાયાણી • ઑડિયો પઠન: અનિતા પાદરિયા | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં. | છત્રીનો શોધક પોતાની શોધની નિષ્ફળતા સ્વીકારવા લલચાઈ જાય એવો વરસાદ વરસતો હતો. અને એ ગલીમાં તો વરસાદની સાથોસાથ અંધકારનો પ્રભાવ પણ એટલો જ પ્રબળ હતો. એ ક્ષણે એ ગલીમાં પ્રકૃતિની આણ વરતાતી હતી. માનવીના પરાભવની ચાડી ખાતાં છૂટાંછવાયાં મકાનો, રણભૂમિ પર નિશ્ચેત થઈને પડેલા યોદ્ધા જેવાં લાગતાં હતાં. | ||
Line 70: | Line 90: | ||
ફરી પાછા આડા પડ્યા ત્યારે પણ વાડીલાલને સંતોષ થયો નહોતો. ઘણા વખત પછી ખર્ચો ઉધારવામાં એમને સાચું ખાતું મળ્યું નથી, એનો રંજ એમને ઊંઘવા દેતો નહોતો. | ફરી પાછા આડા પડ્યા ત્યારે પણ વાડીલાલને સંતોષ થયો નહોતો. ઘણા વખત પછી ખર્ચો ઉધારવામાં એમને સાચું ખાતું મળ્યું નથી, એનો રંજ એમને ઊંઘવા દેતો નહોતો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રવીણસિંહ ચાવડા/વિશાખાનો ભૂતકાળ|વિશાખાનો ભૂતકાળ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/મિજબાની|મિજબાની]] | |||
}} |