9,289
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Heading|પડછાયાઓ વચ્ચે | અભિમન્યુ આચાર્ય}} | {{Heading|પડછાયાઓ વચ્ચે | અભિમન્યુ આચાર્ય}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/3/3d/SHREYA_PADCHHAYAO_VACHE.mp3 | |||
}} | |||
<br> | |||
પડછાયાઓ વચ્ચે • અભિમન્યુ આચાર્ય • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને અમે બેઠાં છીએ. ચૂપચાપ. | અને અમે બેઠાં છીએ. ચૂપચાપ. | ||
એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે. | એવું નથી કે પહેલી જ વખત આમ ચૂપ છીએ. અગાઉ પણ ઘણીવાર અમે કલાકો સુધી ચૂપ બેસી રહેતાં, એકબીજાનાં મૌનને સાંભળતા. પણ આજે વાત અલગ છે. આજે જે ચૂપકીદી અમારી વચ્ચે તરી રહી છે એ અમને અસ્વસ્થ કરી રહી છે. હું પણ શોધું છું કશુંક, જાણે હવાને પકડવા મથું છું, કશુંક એ પણ શોધ છે, જાણે ક્ષિતિજને આંબવા મથે છે. | ||
અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે. | અમે પ્રયત્નપૂર્વક એકબીજા સામું નથી જોઈ રહ્યાં. આંખો અમસ્તી જ આજુબાજુ ફરે છે. સાંજ થવા આવી છે. રીવરફ્રન્ટ પર છીએ અમે. નદી છે, એમાં સ્થિર ગંદુ પાણી છે, ઘણી જગ્યાએ લીલ જામી ગઈ છે, ઉપર કાગડા ઊડી રહ્યા છે, ઠંડો પવન વાઈ રહ્યો છે. | ||
‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું | ‘લુક, આદિ, તારે કંટીન્યુ ન કરવું હોય તો…’ શ્વેતા બોલવા જાય છે. ‘મેં ક્યારે એવું કહ્યું?’ ‘ઓ. કે. સૉરી. બટ આઇ મીન.. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું એ?’ | ||
એ?’ | |||
હું જવાબ નથી આપતો. હા, એ જે કહી રહી હતી એ હું સમજતો'તો. ત્રણ વર્ષ થયાં અમારી રિલેશનશીપને. અને પેલો જે મૅજિક હોય, એ કદાચ જતો રહ્યો હોય એવું અમે અનુભવી રહ્યાં છીએ. પણ શા માટે? | હું જવાબ નથી આપતો. હા, એ જે કહી રહી હતી એ હું સમજતો'તો. ત્રણ વર્ષ થયાં અમારી રિલેશનશીપને. અને પેલો જે મૅજિક હોય, એ કદાચ જતો રહ્યો હોય એવું અમે અનુભવી રહ્યાં છીએ. પણ શા માટે? | ||
હજી પણ વાતો તો એવી જ કરીએ છીએ જેવી પહેલાં કરતાં'તાં, બને ત્યાં સુધી રોજ મળીએ છીએ. પહેલાંની જેમ જ. ‘તેં જમી લીધું?’ એવો મેસેજ હજી થાય છે, પણ એમાં કદાચ કૅરનું પ્રમાણ ઓછું, આદતનું પ્રમાણ વધારે છે. | હજી પણ વાતો તો એવી જ કરીએ છીએ જેવી પહેલાં કરતાં'તાં, બને ત્યાં સુધી રોજ મળીએ છીએ. પહેલાંની જેમ જ. ‘તેં જમી લીધું?’ એવો મેસેજ હજી થાય છે, પણ એમાં કદાચ કૅરનું પ્રમાણ ઓછું, આદતનું પ્રમાણ વધારે છે. | ||