ગાતાં ઝરણાં/ધબકાર જેવો...: Difference between revisions
Jump to navigation
Jump to search
ધબકાર જેવો
* ગણી લક્ષ્યને પગની બેડી તજી દે,
* કરી દે ઊભી કલ્પના, એવી સૃષ્ટિ;
* ગયો ઈન્કિલાબ એક આ રાહ પરથી,
* સદા યાદ કરવો ૫ડ્યો છે ખુદાને,
* મુલાકાત જઈ તારલાઓને આપી.
* યુવાનીનું થઈ જાય સન્માન જેવું.
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''ધબકાર જેવો'''</big></big></big></center> {{Block center|<poem> દીવાનો બની જા સમજદાર જેવો, મળે યશ જગતમાં તિરસ્કાર જેવો; બને તો કરી લે ગુનો પ્યાર જેવો. <center>*</center>ગણી લક્ષ્યને પગની બેડી તજી દે, ચમકતી જમાના...") |
(+1) |
||
Line 37: | Line 37: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કોઈના વિચારો | ||
|next = | |next = રોટી (મુક્તક) | ||
}} | }} |
Revision as of 17:13, 13 February 2024
દીવાનો બની જા સમજદાર જેવો,
મળે યશ જગતમાં તિરસ્કાર જેવો;
બને તો કરી લે ગુનો પ્યાર જેવો.
ચમકતી જમાનાની કેડી તજી દે;
મળી જાય જો પંથ અણસાર જેવો.
પરોવી રહે કોઈ દૃષ્ટિમાં દૃષ્ટિ,
સમય હોય તલવારની ધાર જેવો.
પડી પણ ગયો હું જગતની નજરથી;
મળી પણ ગયો હાથ આધાર જેવો.
ખુદાઈ ભલે વાત મારી ન માને,
મહોબ્બત ગુનો છે સદાચાર જેવો.
કદી ચંદ્રની હૂંફમાં રાત કાપી,
ધરા પર નથી હું રહ્યો ભાર જેવો.
હૃદયમાં ઊઠે કૈંક તોફાન જેવું :
કિનારો મળી જાય મઝધાર જેવો.
જમાનાને એ વાતની ક્યાં ખબર છે?
‘ગની’, આજ જે શે’ર કાગળ ઉપર છે-
હૃદયમાં હતો કાલ ધબકાર જેવો.
૭-૧૦-૧૯૫૨