ગાતાં ઝરણાં/રોટી (મુક્તક): Difference between revisions

Created page with "{{SetTitle}} <center><big><big><big>'''રોટી'''</big></big></big></center> {{Block center|<poem> ભલે કરતું જગત એની કસોટી, નથી જીવી જવું કંઈ વાત મોટી; કવિ તો કલ્પનામાં ઊની-ટાઢી, જમી લેશે સૂરજ-ચંદાની રોટી. </poem> }} <br> {{HeaderNav2 |previous = ધબકાર જેવો... |next = અનાદર..."
(Created page with "{{SetTitle}} <center><big><big><big>'''રોટી'''</big></big></big></center> {{Block center|<poem> ભલે કરતું જગત એની કસોટી, નથી જીવી જવું કંઈ વાત મોટી; કવિ તો કલ્પનામાં ઊની-ટાઢી, જમી લેશે સૂરજ-ચંદાની રોટી. </poem> }} <br> {{HeaderNav2 |previous = ધબકાર જેવો... |next = અનાદર...")
 
(No difference)