ગાતાં ઝરણાં/વિધિ (મુક્તક): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 02:04, 14 February 2024


વિધિ



વિધિએ ક્રૂરતા જ્યારે બતાવી,
હૃદયમાં દાહ દીધો બાળવાને;
દયાળુને દયા આવી ગઈ જ્યાં,
કવન દીધું અગન એ ઠારવાને.



તમારી યાદની સાથે જ આંખમાં આંસુ!
વહે છે ‘તાજ’ની સાથે જ નીર જમનાનાં.