ગાતાં ઝરણાં/વિધિ (મુક્તક): Difference between revisions
Jump to navigation
Jump to search
વિધિ
☆
(+1) |
No edit summary |
||
Line 12: | Line 12: | ||
<center>☆</center> | <center>☆</center> | ||
તમારી યાદની સાથે જ આંખમાં આંસુ! | તમારી યાદની સાથે જ આંખમાં આંસુ! | ||
વહે છે ‘તાજ’ની સાથે જ નીર જમનાનાં. | વહે છે ‘તાજ’ની સાથે જ નીર જમનાનાં. |
Latest revision as of 02:05, 14 February 2024
વિધિએ ક્રૂરતા જ્યારે બતાવી,
હૃદયમાં દાહ દીધો બાળવાને;
દયાળુને દયા આવી ગઈ જ્યાં,
કવન દીધું અગન એ ઠારવાને.
તમારી યાદની સાથે જ આંખમાં આંસુ!
વહે છે ‘તાજ’ની સાથે જ નીર જમનાનાં.