યોગેશ જોષીની કવિતા/નીકળી ગયો હું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 00:21, 20 February 2024

નીકળી ગયો હું

નીકળી ગયો હું
સ્થળ-કાળનીયે
બહાર;
બારણાંની જેમ
આ...મ
સમય ઉઘાડીને...