અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <center><big><big>'''ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના'''</big></big></center> {{Poem2Open}} ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ જેમના વિચારબીજમાંથી અંકુરિત થઈને આજે સાત દાયકા સુધીની નિરામય આવરદા સાથે, એક વટવૃક્ષનું રૂપ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:
<center><big><big>'''ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના'''</big></big></center>
<center><big><big>'''ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના'''</big></big></center>

<center><big>'''નીતિન વડગામા'''</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ જેમના વિચારબીજમાંથી અંકુરિત થઈને આજે સાત દાયકા સુધીની નિરામય આવરદા સાથે, એક વટવૃક્ષનું રૂપ ધરી શક્યો છે, એવા વંદનીય વિદ્યાપુરુષ ડોલરરાય માંકડની આત્મચેતનાને વંદન કરું છું. આ ક્ષણે વિશેષ કૃતાર્થતા એટલા માટે અનુભવાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યકુલપતિશ્રી ડોલરરાય માંકડના વિદ્યાતપથી આલોકિત એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં સંઘનું આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આહ્લાદક રોમાંચ એટલા માટે અનુભવાય છે કે જે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન સાથે આરંભે વિદ્યાર્થી તરીકેનું સગપણ રચાયું હતું અને આજે એના અધ્યક્ષ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું બન્યું છે એવા મારા ગુજરાતી ભવનના આતિથ્યે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આનંદ એ વાતનો પણ અનુભવાય છે કે મારા સહાધ્યાયી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના સ્નેહને કારણે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રધારોના સહયોગને કારણે અમારે ઘરઆંગણે આ અધિવેશન યોજાઈ રહ્યું છું.

Line 133: Line 134:
{{Poem2Close}} {{Block center|<poem>કાચ, કાગળ, કાષ્ઠની માફક કપાતા આપણે.
{{Poem2Close}} {{Block center|<poem>કાચ, કાગળ, કાષ્ઠની માફક કપાતા આપણે.
માત્ર ચાલે શ્વાસ એથી ઓળખાતા આપણે.
માત્ર ચાલે શ્વાસ એથી ઓળખાતા આપણે.
-ચીનુ મોદી
{{gap|10em}} -ચીનુ મોદી
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને,
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.
-જવાહર બક્ષી
{{gap|10em}} -જવાહર બક્ષી
ક્યારે બની ને ક્યાં બની ઘટના શહેરમાં ?
ક્યારે બની ને ક્યાં બની ઘટના શહેરમાં ?
વૃક્ષો હતાં ત્યાં છે હવે કમરા શહેરમાં.
વૃક્ષો હતાં ત્યાં છે હવે કમરા શહેરમાં.
-લલિત ત્રિવેદી
{{gap|10em}} -લલિત ત્રિવેદી
હોય પોતાના ઘરનો જે ખૂણો,
હોય પોતાના ઘરનો જે ખૂણો,
કેમ ક્યારેક લાગે છે કૂવો ?
કેમ ક્યારેક લાગે છે કૂવો ?
-સંજુ વાળા
{{gap|10em}} -સંજુ વાળા
પોટાશ જેવો આપણો આ વર્તમાન છે.
પોટાશ જેવો આપણો આ વર્તમાન છે.
ને કમનસીબે આપણી રૂની દુકાન છે.
ને કમનસીબે આપણી રૂની દુકાન છે.
-અશોકપુરી ગોસ્વામી</poem>}} {{Poem2Open}}
{{gap|10em}} -અશોકપુરી ગોસ્વામી</poem>}} {{Poem2Open}}
ગુજરાતી ગઝલના આ અને આવા અનેક શે’ર પ્રકારાન્તરે સાંપ્રત સમયના સામજિક વાસ્તવને અસરકારક રીતે આલેખે છે. આ પ્રકારની ગઝલો આખરે તો એ વાતની ગવાહી આપે છે કે ગઝલ હવે કેવળ રોમૅન્ટિસિઝમમાં રાચતી નથી કે પ્રેમનું ગાણું ગાઈને માત્ર મનોરંજનનું સાધન બની રહેતી નથી, પરંતુ માનવજાતની વાત કરવા સુધી વિસ્તરે છે.

Line 152: Line 153:
{{Poem2Close}} {{Block center|<poem>બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
{{Poem2Close}} {{Block center|<poem>બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
-મરીઝ
{{gap|10em}} -મરીઝ
સમીર કહેતો હતો કાનમાં ચમેલીને,
સમીર કહેતો હતો કાનમાં ચમેલીને,
બહુ સસ્તી બની ગઈ છે સુગંધ ફેલીને
બહુ સસ્તી બની ગઈ છે સુગંધ ફેલીને
- ‘અમૃત ઘાયલ’
{{gap|10em}} - ‘અમૃત ઘાયલ’
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી
{{gap|10em}} - જલન માતરી
આમ મનસૂર ને મજનૂની કથા એક જ છે.
આમ મનસૂર ને મજનૂની કથા એક જ છે.
વિશ્વથી તૃપ્ત ને તરસ્યાની દશા એક જ છે.
વિશ્વથી તૃપ્ત ને તરસ્યાની દશા એક જ છે.
- હરીન્દ્ર દવે
{{gap|10em}} - હરીન્દ્ર દવે
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.
પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે.
- મનોજ ખંડેરિયા
{{gap|10em}} - મનોજ ખંડેરિયા
ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકુ
ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકુ
મને મળે ગજરો ઉત્તરમાં.
મને મળે ગજરો ઉત્તરમાં.
- રમેશ પારેખ
{{gap|10em}} - રમેશ પારેખ
ફૂલ કે કાંટાઓ બદલાતા નથી.
ફૂલ કે કાંટાઓ બદલાતા નથી.
આપણા મનમાં જ કારણ હોય છે.
આપણા મનમાં જ કારણ હોય છે.
- મનહર મોદી
{{gap|10em}} - મનહર મોદી
એ જ, એના એ માણસનો વખત બદલાય છે.
એ જ, એના એ માણસનો વખત બદલાય છે.
દોસ્ત! સૌના આંખ, સંબોધન તરત બદલાય છે.
દોસ્ત! સૌના આંખ, સંબોધન તરત બદલાય છે.
                - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
{{gap|10em}}                 - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અલગ કરતી ઓળખનાં વસ્ત્રો ઉતારી
અલગ કરતી ઓળખનાં વસ્ત્રો ઉતારી
ચલો એકસાથે પલળીએ આ તડકે.
ચલો એકસાથે પલળીએ આ તડકે.
- સંજુ વાળા
{{gap|10em}} - સંજુ વાળા
અધીરો છે તને ઇશ્વર બધુંયે આપવા માટે.
અધીરો છે તને ઇશ્વર બધુંયે આપવા માટે.
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે ?
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે ?
- અનિલ ચાવડા</poem>}} {{Poem2Open}}
{{gap|10em}} - અનિલ ચાવડા</poem>}} {{Poem2Open}}

બોલચાલની સહજ-સરળ ભાષા દ્વારા વ્યક્ત થયેલા આવા વિવિધ-વિચારોથી આપણી ગઝલ સમૃદ્ધ બની છે તો આપણી ગઝલે તત્ત્વગર્ભ પીઠિકા રચીને દાર્શનિક ઊંચાઈ પણ સિદ્ધ કરી છે. ગુજરાતીની આરંભકાલીન ગઝલોથી જ ગઝલમાં સૂફીવાદનો સંસ્પર્શ અનુભવાય છે. પછીથી પણ ગઝલના માધ્યમથી આપણે ત્યાં અધ્યાત્મચિંતન વ્યક્ત થતું રહ્યું છે. પ્રયોગશીલ ગઝલકવિતાની ધારામાં રાજેન્દ્ર શુક્લએ ગઝલમાં નવું પરિમાણ પ્રગટાવ્યું છે. ત્યારબાદ પણ હરીશ મીનાશ્રુ, જવાહર બક્ષી, લલિત ત્રિવેદી જેવા આપણા કેટલાક કવિઓએ ગઝલરૂપે અધ્યાત્મદર્શન પ્રગટ કરવાનું વલણ દાખવ્યું છે.  

Line 355: Line 356:
{{Poem2Close}} {{Block center|<poem>મુઝ કો અપને પાસ બુલાકર.
{{Poem2Close}} {{Block center|<poem>મુઝ કો અપને પાસ બુલાકર.
તૂ ભી અપને સાથ રહાકર.
તૂ ભી અપને સાથ રહાકર.
- વિજ્ઞાન વ્રત
{{gap|10em}} - વિજ્ઞાન વ્રત
જબ પહાડોં પે કોઈ ચઢતા હૈ
જબ પહાડોં પે કોઈ ચઢતા હૈ
બોઝ લગતી હૈ કામ કી ચીજેં.
બોઝ લગતી હૈ કામ કી ચીજેં.
- હરજિત સિંહ
{{gap|10em}} - હરજિત સિંહ
પર્વતોં કે ઉપર સે ઉડના સીખ લો યારોં,
પર્વતોં કે ઉપર સે ઉડના સીખ લો યારોં,
ઉમ્ર બીત જાતી હૈ રાસ્તા બનાને મેં.
ઉમ્ર બીત જાતી હૈ રાસ્તા બનાને મેં.
- રાકેશ શર્મા
{{gap|10em}} - રાકેશ શર્મા
રોજ ઈન આંખોં કે સપનેં ટૂટ જાતે હૈં તો ક્યા
રોજ ઈન આંખોં કે સપનેં ટૂટ જાતે હૈં તો ક્યા
રોજ ઈન આંખોં મેં ફિર સપને સજાને ચાહિએ.
રોજ ઈન આંખોં મેં ફિર સપને સજાને ચાહિએ.
- રાકેશ રેડ્ડી
{{gap|10em}} - રાકેશ રેડ્ડી
લાઝિમ નહીં કિ હર કોઈ હો કામયાબ હી,
લાઝિમ નહીં કિ હર કોઈ હો કામયાબ હી,
જીના ભી સીખ લીજિએ નાકામિયોં કે સાથ.
જીના ભી સીખ લીજિએ નાકામિયોં કે સાથ.
-દીક્ષિત દનકૌરી</poem>}} {{Poem2Open}}
{{gap|10em}} -દીક્ષિત દનકૌરી</poem>}} {{Poem2Open}}

હિન્દી ગઝલમાં આમ, વાસ્તવના વહેણની સાથે વિચારનો પ્રવાહ પણ વહેતો રહ્યો છે. એ વિચારો એક બાજુ જીવનને માટે દિશાદર્શક નીવડે છે તો ક્યારેક ભારતીય જીવનદર્શન અને નૈતિક મૂલ્યોથી આવેષ્ટિત એ વિચારો ભીતરી વિશ્વની ક્ષિતિજો પણ વિસ્તારે છે. ભાવતત્ત્વ અને કલાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં હિન્દી ગઝલનો વિચાર કરીએ છીએ ત્યારે, દુષ્યંતકુમાર દ્વારા એ ગઝલ કરવટ બદલતી માલૂમ પડે છે તેમજ દુષ્યન્ત તથા એના કેટલાક અનુગામી ગઝલકારો સર્જનાત્મક મથામણ કરતા જણાય છે.

Line 394: Line 395:
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય : કવિતાની પદાવલી : એક પુનર્પાઠ ડૉ. ઉષા ઉપાધ્યાય|પ્રમુખીય : કવિતાની પદાવલી : એક પુનર્પાઠ ડૉ. ઉષા ઉપાધ્યાય]]
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર નીતા ભગત|લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર નીતા ભગત]]
|next = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા|પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા]]
|next = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા|પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા]]
}}
}}

Navigation menu