અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:
<center><big><big>'''ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના'''</big></big></center>

<center><big>'''નીતિન વડગામા'''</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ જેમના વિચારબીજમાંથી અંકુરિત થઈને આજે સાત દાયકા સુધીની નિરામય આવરદા સાથે, એક વટવૃક્ષનું રૂપ ધરી શક્યો છે, એવા વંદનીય વિદ્યાપુરુષ ડોલરરાય માંકડની આત્મચેતનાને વંદન કરું છું. આ ક્ષણે વિશેષ કૃતાર્થતા એટલા માટે અનુભવાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યકુલપતિશ્રી ડોલરરાય માંકડના વિદ્યાતપથી આલોકિત એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં સંઘનું આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આહ્લાદક રોમાંચ એટલા માટે અનુભવાય છે કે જે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન સાથે આરંભે વિદ્યાર્થી તરીકેનું સગપણ રચાયું હતું અને આજે એના અધ્યક્ષ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું બન્યું છે એવા મારા ગુજરાતી ભવનના આતિથ્યે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આનંદ એ વાતનો પણ અનુભવાય છે કે મારા સહાધ્યાયી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના સ્નેહને કારણે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રધારોના સહયોગને કારણે અમારે ઘરઆંગણે આ અધિવેશન યોજાઈ રહ્યું છું.

Line 394: Line 395:
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય : કવિતાની પદાવલી : એક પુનર્પાઠ ડૉ. ઉષા ઉપાધ્યાય|પ્રમુખીય : કવિતાની પદાવલી : એક પુનર્પાઠ ડૉ. ઉષા ઉપાધ્યાય]]
|previous = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર નીતા ભગત|લોકપ્રિય અને લોકપ્રિયનું કાવ્યશાસ્ત્ર નીતા ભગત]]
|next = [[અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા|પ્રમુખીય વક્તવ્ય: ચારણી સાહિત્ય : મુદ્રા અને મહત્તા – અંબાદાન રોહડિયા]]

}}
}}

Navigation menu