અધીત : પ્રમુખીય પ્રવચનો - ૪/ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 3: Line 3:
<center><big><big>'''ગુજરાતી અને હિન્દી ગઝલ : થોડી તુલના'''</big></big></center>

<center><big>'''નીતિન વડગામા'''</big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ જેમના વિચારબીજમાંથી અંકુરિત થઈને આજે સાત દાયકા સુધીની નિરામય આવરદા સાથે, એક વટવૃક્ષનું રૂપ ધરી શક્યો છે, એવા વંદનીય વિદ્યાપુરુષ ડોલરરાય માંકડની આત્મચેતનાને વંદન કરું છું. આ ક્ષણે વિશેષ કૃતાર્થતા એટલા માટે અનુભવાય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદ્યકુલપતિશ્રી ડોલરરાય માંકડના વિદ્યાતપથી આલોકિત એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં સંઘનું આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આહ્લાદક રોમાંચ એટલા માટે અનુભવાય છે કે જે ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન સાથે આરંભે વિદ્યાર્થી તરીકેનું સગપણ રચાયું હતું અને આજે એના અધ્યક્ષ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું બન્યું છે એવા મારા ગુજરાતી ભવનના આતિથ્યે આ અધિવેશન યોજાઈ રહ્યું છે. આ ક્ષણે વિશેષ આનંદ એ વાતનો પણ અનુભવાય છે કે મારા સહાધ્યાયી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોના સ્નેહને કારણે તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રધારોના સહયોગને કારણે અમારે ઘરઆંગણે આ અધિવેશન યોજાઈ રહ્યું છું.