હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 23:54, 26 February 2024

તિર્યગ્ગીતિ

પ્રેમસૂક્ત : ૧૭

યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
અન્યને લાગે કે જાણે તહકૂબી