હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧
(+1) |
(No difference)
|
Latest revision as of 00:18, 27 February 2024
કરુણાભર્યા
હાડકાંના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા