દલપત પઢિયારની કવિતા/આંબાવાડિયું: Difference between revisions
Jump to navigation
Jump to search
આંબાવાડિયું
(+1) |
No edit summary |
||
Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ’લ્યા જીવ! | ||
|next = રંગનુ નોતરું | |next = રંગનુ નોતરું | ||
}} | }} |
Latest revision as of 00:19, 1 March 2024
એક સમયે
હું ગાર ગૂંદતો હતો
એ પગલાંનું માપ મારે જોઈએ છે.
નક્કી, એ રસ્તે
એક નવી ભીંત ભરી લઈશ,
ઓકળીઓથી લીંપી લઈશ,
આંબાવાડિયું ઉછેરી લઈશ,
પીળું પાન
લીલું પાન,
વડવાઈએ વધેલું દાણ
દાણ કહેતાં દેશ દેશથી
દોડી આવે શઢ-કાટલાં વહાણ...
અરે!
કોઈ આ છેડેથી
આંચકો તો મારો!