મનીષા જોષીની કવિતા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 28: Line 28:

<poem>
મનીષા જોષીની કવિતા
સંપા. પન્ના ત્રિવેદી
EKTRA FOUNDATION (USA)
© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના
ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૩
ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ ૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭
</poem>

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
Line 88: Line 110:
આ કવિયત્રી કાવ્યોના શીર્ષકો પણ એક વિશેષ ચર્ચા માંગી લે તેવાં અદ્વિતીય તથા આકર્ષક છે. ‘અથાણું અને અંધકાર’, ‘ગોઝારી વાવ’, ‘કંસારા બજાર’, ‘એક હાથનો સમુદ્ર’, ‘પાલર પાણી’, ‘ભાડૂતી ભાષા’, ‘રાત સાથે રતિ’ કે ‘વહાણના સઢ’ આ સંદર્ભે તપાસવા ચોક્કસ ગમે. મનીષા જોષીને આ ધારામાં નોખું પાડતું તત્ત્વ છે એ છે તાજગીસભર, નવીન અને અરૂઢ એવા કલ્પન તથા રૂપકોના વિનિયોગનું. આ કવિયત્રીને મન અન્ય જેટલું જ મહત્ત્વ ‘મારાપણા’નું પણ છે. તેમનાં કાવ્યોમાં આ સ્વર તારસ્વરે ગુંજ્યા કરે છે. ‘મારે હવે જોવા છે..’, ‘મારે હવે મરવું છે...’ કચ્છનું રણ, દરિયો, મીઠાના અગરનું જગત નિરંતર ખળભળતું રહે છે. જેનો નાદ નિરંતર સંભળાતો રહે છે. સમાંતરે સાંપ્રત જગત તેમ જ આંતરિક સૃષ્ટિ પણ એ જ લયે આંદોલિત થતી અનુભવાય છે. કહેવું જોઈએ કે અછાંદસ રચનાઓમાં જીવનના નવ્ય છંદ-કુછંદને આલેખતી આ કવિયત્રીની કાવ્યયાત્રાને અંતે આપણે પણ પહોંચીએ છીએ મુક્તિશોધના ઉત્તુંગ શિખર સુધી. એ જ આપણી પણ ઉપલબ્ધિ.

{{Poem2Close}}
{{Poem2Close}}
----
{{Box
|title = પ્રારંભિક
|content =
* [[મનીષા જોષીની કવિતા/મુખપૃષ્ઠ ૨| મુખપૃષ્ઠ ૨]]
* [[મનીષા જોષીની કવિતા/પ્રકાશન માહિતી|પ્રકાશન માહિતી]]
* [[મનીષા જોષીની કવિતા/સંપાદકીય | સંપાદક-પરિચય]]
* [[મનીષા જોષીની કવિતા/સંપાદકીય | કવિયત્રી-પરિચય]]
* [[મનીષા જોષીની કવિતા/મનીષા જોષીની કવિતા |મનીષા જોષીની કવિતા]]
}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = પ્રકાશન માહિતી
|next = સર્જક-પરિચય
}}
}}

Navigation menu