ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/પન્નાભાભી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાં...")
 
No edit summary
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|જોસેફ મેકવાન}}
[[File:Joseph Macwan 26.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|પન્નાભાભી | જોસેફ મેકવાન}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d0/MANALI_PANNABHABHI.mp3
}}
<br>
પન્નાભાભી • જોસેફ મેકવાન • ઑડિયો પઠન: મનાલી જોશી 
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
મને ભાભીનો બહુ મોહ. પણ મારે મોટાભાઈ જ નહીં એટલે ભાભી આવે ક્યાંથી? ફળિયામાં નવી વહુઓ આવે. ગામહક્કે કે કુટુંબદાવે એમને ભાભી કહીએ, પણ હોળીને દહાડે, ‘ભાભીને મેં ગુલાલ છાંટ્યો તો એણે સવાશેર ખજૂર લાવી દીધી, હું તો રંગ લઈને ગયો તો ભાભીએ મને જ રંગી નાખ્યો’, ‘આ આણે તો ભાભી મારે માટે રંગીન મોજડી લઈ આવી, એના બાપા રેલવેમાં નોકરી કરે છે.’ આવી-આવી રસિક વાતો સગી ભાભીઓવાળા ભાઈબંધો કરતા જાય ત્યારે મારું મન દૂણાયા કરે. કાશ! મારેય એક ભાભી હોત! આવી વેળા નાનપણમાં મરી ગયેલા મારા મોટાભાઈનું મોત મને ખૂબ સાલે. ભાભીના ઓરતા આ આયખામાં તો વણપૂર્યા જ રહી જવાના એવા નિસાસે દિલ દુભાયા કરે.

Line 44: Line 66:
મનેય ‘દાનો’ થવાનો દમ ભરાયેલો. પણ મારી બાર-તેર વરસની વયને કોણ પૂછે? આખરે વર વિનાના ઘરને ભાભીએ વધાવવું ને વાલમની વાટ્ય જોવી એવો નિર્ણય લેવાયો. રંગેચંગે ભાભીનું ફુલેકું કરવાના અમારા ઓરતા અટવાઈ ગયા. ને તોય હસતે મોઢે પન્નાભાભીએ ઉંબરો પૂજ્યો. આંબા વેડાયેલા તે ઘરમાં પકવણાના પાથરા. પડખેનું ખાલી ઘર વાળીઝૂડી નવી વહુના નવ દહાડા માટે સજાવેલું. ત્યાં જ ભાભીની પધરામણી કરાઈ.

બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ ભળી છે!’
બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ વાળી છે!’

મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, ‘એમ નહીં, મોઢે માંડીને ચાખો!’

Line 218: Line 240:
‘સુધા! તારા કાકા મારા હગા દિયર છે બેટા! તું એમની પાસે બેસ્ય. આજે રસોઈ હું જ કરું છું!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રમેશ પારેખ/ત્રેપનસિંહ ચાવડા જીવે છે|ત્રેપનસિંહ ચાવડા જીવે છે]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/બાપનું લો’ય|બાપનું લો’ય]]
}}

Navigation menu