7,932
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કિંમત | હિમાંશી શેલત}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/5/5e/PALAK_KEEMAT.mp3 | |||
}} | |||
<br> | |||
કિંમત • હિમાંશી શેલત • ઑડિયો પઠન: પલક જાની | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં. | આખા એરિયામાં, એટલે કે ચાર રસ્તાથી માંડીને સ્ટેશન તરફ ખૂલતી સાંકડી ગલીઓ લગી, એક કતારમાં ઊભેલી એમની ખોબા જેવડી ઓરડીઓમાં આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. ફેલાયા તે સાથે વાતાવરણમાં હલચલ મચી ગઈ. સમાચાર કંઈ સાધારણ તો હતા નહીં. | ||
Line 82: | Line 97: | ||
લાલાજી અને ગની હવે પ્રોત્સાહન આપવા માટે મીઠું મીઠું – ધીમું ધીમું — એમની ખાસ ઢબે બોલવા લાગ્યા. એ લોકો સાથે રહેશે, મોહનાને કોઈ પરેશાની નહીં થાય, ટૅક્સીમાં જવાનું ને આવવાનું, ઘણું નવું નવું જોવા મળશે, સારું લાગશે. મોહના સાંભળતી રહી, જવાબ આપ્યા વગર. | લાલાજી અને ગની હવે પ્રોત્સાહન આપવા માટે મીઠું મીઠું – ધીમું ધીમું — એમની ખાસ ઢબે બોલવા લાગ્યા. એ લોકો સાથે રહેશે, મોહનાને કોઈ પરેશાની નહીં થાય, ટૅક્સીમાં જવાનું ને આવવાનું, ઘણું નવું નવું જોવા મળશે, સારું લાગશે. મોહના સાંભળતી રહી, જવાબ આપ્યા વગર. | ||
— તો ફાઇનલ સમજેં અબ? કલ રકમ મિલ જાયેગી, જો તય કર લો. બતા દીજીયે ક્યા દેના હૈ હમેં… ક્યોંકિ જરૂરત તો હમેં હૈ હી… હમારા બહોત | — તો ફાઇનલ સમજેં અબ? કલ રકમ મિલ જાયેગી, જો તય કર લો. બતા દીજીયે ક્યા દેના હૈ હમેં… ક્યોંકિ જરૂરત તો હમેં હૈ હી… હમારા બહોત ઇમ્પોર્ટન્ટ સીન હૈ… | ||
પડદાની આરપાર જોવા મથતી મોહનાને મૌસીએ ઢંઢોળી. | પડદાની આરપાર જોવા મથતી મોહનાને મૌસીએ ઢંઢોળી. | ||
Line 94: | Line 109: | ||
— દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તૂ ખુદ હી બતા દે અપની કિંમત… | — દસ હજારમેં કરેગી કી જ્યાદા બતાયેં? તૂ ખુદ હી બતા દે અપની કિંમત… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/સાંજનો સમય|સાંજનો સમય]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધીરેન્દ્ર મહેતા/ઓળખાણ|ઓળખાણ]] | |||
}} |