9,290
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રા...") |
No edit summary |
||
| (6 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જયંતી દલાલ}} | |||
[[File:Jayanti Dalal 25.png|300px|center]] | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||
{{Heading|અડખેપડખે| જયંતી દલાલ}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/6/6b/PARTH_ADKHE_PADKHE.mp3 | |||
}} | |||
<br> | |||
અડખેપડખે • જયંતી દલાલ • ઑડિયો પઠન: પાર્થ મારુ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાંય સિનેમામાં જાય છે. ભગવાનને જુએ છે. કેવું જોવા-જાણવાનું મળે? પેલી ફિલમની વાત આ પડોશણ ગંગા કરતી હતી : દેવીએ ભગતની કેવી મદદ કરી હતી? પણ આ તમારું તો મન નથી, પથરો છે પથરો. આટઆટલું કગરીએ તોય થાય છે કાંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે. હસે અને ટાળે. કો’ક વાર ‘તું કઈ ફિલમની વાત કરતી’તી?’ એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલમની વાત, એકાદ-બે ગીતની અધૂરી-મધુરી કડી સાથે કહે. | આ પડોશમાં રહેવા આવ્યે બે વરસ થયાં. છેક ત્યારની એક વાત કાલીએ રામાવતારને કહેલી. આ બધાંય સિનેમામાં જાય છે. ભગવાનને જુએ છે. કેવું જોવા-જાણવાનું મળે? પેલી ફિલમની વાત આ પડોશણ ગંગા કરતી હતી : દેવીએ ભગતની કેવી મદદ કરી હતી? પણ આ તમારું તો મન નથી, પથરો છે પથરો. આટઆટલું કગરીએ તોય થાય છે કાંઈ? આવું તો કેટલીય વાર કાલીએ કહ્યું હશે. રામાવતાર સાંભળી રહે. હસે અને ટાળે. કો’ક વાર ‘તું કઈ ફિલમની વાત કરતી’તી?’ એમ પૂછે. અને કાલી હોંશે હોંશે મિત્રમંડળમાંથી સાંભળેલી ફિલમની વાત, એકાદ-બે ગીતની અધૂરી-મધુરી કડી સાથે કહે. | ||
| Line 74: | Line 98: | ||
આંગળી ઝાલીને ચાલતી બક્કુને ઠેસ વાગી. પડી અને પગથીની ધાર પેઠી તે હોઠ ચિરાયો. લોહી નીકળ્યું. રોઈ. ઘૂમટો તાણીને ચાલતી કાલીનો જીવ પડીકે બંધાયો. પણ સાથે એક નવો સુખાનુભવ થયો. એમણે બક્કુને ઉપાડી લીધી! ધોતિયાનો છેડો હોઠે દાબ્યો. બક્કુનું રોવાનું બંધ થયું. લોહી નીકળવાનું બંધ થયું. | આંગળી ઝાલીને ચાલતી બક્કુને ઠેસ વાગી. પડી અને પગથીની ધાર પેઠી તે હોઠ ચિરાયો. લોહી નીકળ્યું. રોઈ. ઘૂમટો તાણીને ચાલતી કાલીનો જીવ પડીકે બંધાયો. પણ સાથે એક નવો સુખાનુભવ થયો. એમણે બક્કુને ઉપાડી લીધી! ધોતિયાનો છેડો હોઠે દાબ્યો. બક્કુનું રોવાનું બંધ થયું. લોહી નીકળવાનું બંધ થયું. | ||
‘સીતાજીએ પણ વનવાસમાં ઘૂમટો રાખ્યો ન હતો!’ રામાવતારે કહ્યું. એને હતું કે કાલી કહે : ‘આ તો શે’ર છે, વગડો નથી!’ પણ કાલી તો એક જ ક્ષણમાં થયેલા બે આઘાતની ખેંચતાણમાંથી ઊંચી આવી ન હતી. એટલે પોતે કલ્પેલા સવાલનો પોતે જ જવાબ આપતાં બોલ્યો : ‘વગડો જ છે આ. પોતપોતાનું સંભાળે એ વગડો કે’વાય.’ | |||
અને વગર કહ્યે રામાવતારે રિક્ષા કરી. | અને વગર કહ્યે રામાવતારે રિક્ષા કરી. | ||
| Line 124: | Line 148: | ||
વારો આવે ત્યારે અંદર જવાય. | વારો આવે ત્યારે અંદર જવાય. | ||
રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને | રામાવતાર બક્કુને તેડીને ઊભો હતો અને સહેજ પાછળ કાલી ઊભી હતી. માથું ઢાંકેલું. સાલ્લાની કિનાર ચંપલની પટીને ઢાંકે એટલી નીચી. છેડો ગુજરાતી રીતે છેક બીજી બાજુએ ખોસેલો. અહીં રહીને એટલું કરતી થયેલી. કાલી આવતીજતી છોકરીઓ અને બૈરાંનો સુઘડ, ભાતીગળ, સુંદર કપડાં જોતી અને છળી જતી. ક્યારેક કપડાં પર ખેંચેલી આંખ ચહેરા પર વળતી અને એ નજરમાં કોક વિચિત્ર ભાવ સાથે ટકરાતાં કાલી નજર ઢાળી દેતી. | ||
અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું. | અને એવામાં પાછળ ઊભેલાં છોકરોછોકરી કાંક બોલ્યાં, કાલીએ કાન માંડીને સાંભળ્યું. | ||
| Line 314: | Line 338: | ||
અંધારા અને અજવાળાએ અડખેપડખે રહેવાની સમજૂતી કરી લીધી. | અંધારા અને અજવાળાએ અડખેપડખે રહેવાની સમજૂતી કરી લીધી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/વટ|વટ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/આ ઘેર પેલે ઘેર|આ ઘેર પેલે ઘેર]] | |||
}} | |||