કંદરા/પંજૂરી*: Difference between revisions
Jump to navigation
Jump to search
પંજૂરી*[1]
(+1) |
No edit summary |
||
Line 16: | Line 16: | ||
</poem><br> | </poem><br> | ||
<hr> | |||
{{reflist}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કૃતિ-પરિચય | |previous = કૃતિ-પરિચય | ||
|next = મધ | |next = મધ | ||
}} | }} |
Latest revision as of 00:15, 20 March 2024
મારે ખભે રમે છે દેવચકલીઓ.
મારી જીભ છે તરબોળ પંજૂરીના સ્વાદથી.
કાન ફાડી નાખે તેવો આરતીનો નાદ છે.
બસ, થોડી જ ક્ષણોમાં એ જન્મવાનો છે.
બાર વાગવામાં ત્રણ જ મિનિટ ઓછી છે.
ફરી કંસના હાથમાંથી
યશોદાની દીકરી સરકી જશે,
અને ફરી એ જ દેવવાણી ઉચ્ચારશે,
‘તારો કાળ જન્મી ચૂકયો છે!'
❏
- ↑ *પંજૂરી (કૃષ્ણજન્મ વખતે વહેંચાતો પ્રસાદ)
→