છંદોલય ૧૯૪૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(Replaced content with "{{SetTitle}} {{BookCover |cover_image = File:Chandolay-Title.jpg |title = છંદોલય ૧૯૪૯ |author = નિરંજન ભગત }} {{Box |title = પ્રારંભિક |content = * ‘એકત્ર’નો ગ્રંથગુલાલ * પ્રારંભિક * છંદ...")
Tag: Replaced

(30 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| છંદોલય | }}
{{BookCover
|cover_image = File:Chandolay-Title.jpg
|title = છંદોલય ૧૯૪૯
|author = નિરંજન ભગત

== જાગૃતિ ==
<poem>
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
{{Right | ૧૯૪૩}}

</poem>

== સ્વપ્ન ==
{{Box
<poem>
|title = પ્રારંભિક
સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
|content =
આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
* [[છંદોલય ૧૯૪૯/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
* [[છંદોલય ૧૯૪૯/પ્રારંભિક | પ્રારંભિક]]
શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
* [[છંદોલય ૧૯૪૯/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
* [[છંદોલય ૧૯૪૯/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,

જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા

એ આભથીય પર કલ્પનના મિનારા!
આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
{{Right | ૧૯૪૩}}

</poem>

== કોને? ==
{{Box
<poem>
|title = અનુક્રમ
તને કે સ્વપ્નોને,
|content =* [[છંદોલય ૧૯૪૯/જાગૃતિ|જાગૃતિ]]
કહે,  હું તે કોને
* [[છંદોલય ૧૯૪૯/સ્વપ્ન|સ્વપ્ન]]
ચહું— સ્વપ્ને તું ને સ્વપન તુજમાં જોઈ રહું ત્યાં?
* [[છંદોલય ૧૯૪૯/અકારણે|અકારણે]]
{{Right | ૧૯૪૩}}

* [[છંદોલય ૧૯૪૯/અગનગીત|અગનગીત]]
</poem>
* [[છંદોલય ૧૯૪૯/વિદાય|વિદાય]]

* [[છંદોલય ૧૯૪૯/સપનું સરી જાય|સપનું સરી જાય]]
== સોણલું ==
* [[છંદોલય ૧૯૪૯/કોને?|કોને?]]
<poem>
* [[છંદોલય ૧૯૪૯/પરિચય|પરિચય]]
મારી પાંપણને પલકારે
* [[છંદોલય ૧૯૪૯/સજ્જા|સજ્જા]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/ધ્રુવતારા|ધ્રુવતારા]]
મારા અંતરને અણસારે
* [[છંદોલય ૧૯૪૯/સુધામય વારુણી|સુધામય વારુણી]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/મૃત્તિકા|મૃત્તિકા]]
ઝીણી ઝબૂકતી વીજલ શી પાંખે,
* [[છંદોલય ૧૯૪૯/હે કૃષ્ણા|હે કૃષ્ણા]]
આઘેરા આભલાના વાદળ શી ઝાંખે,
* [[છંદોલય ૧૯૪૯/મૌન|મૌન]]
નીંદરમાં પોઢેલી અધખૂલી આંખે,
* [[છંદોલય ૧૯૪૯/અશ્રુ|અશ્રુ]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/આગમન|આગમન]]
પાંપણને પરદેથી આછેરું પલકે,
* [[છંદોલય ૧૯૪૯/તને ચ્હાતાં ચ્હાતાં|તને ચ્હાતાં ચ્હાતાં]]
મનનું કો માનવી રે મધમીઠું મલકે,
* [[છંદોલય ૧૯૪૯/એક સ્મિતે|એક સ્મિતે]]
મટકું મારું ત્યાં આભ અંધારાં છલકે!
* [[છંદોલય ૧૯૪૯/તો ભૂલી જા!|તો ભૂલી જા!]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/એક ફૂલને|એક ફૂલને]]
સપનોના સોબતી, તું ર્હેજે મનમ્હેલમાં!
* [[છંદોલય ૧૯૪૯/હવે આ હૈયાને|હવે આ હૈયાને]]
અંતર, તું આંખોમાં આવીને ખેલ માં!
* [[છંદોલય ૧૯૪૯/તું હતી સાથમાં|તું હતી સાથમાં]]
ઓ સોણલા, તું વેદનાને પાછી તે ઠેલ માં!
* [[છંદોલય ૧૯૪૯/રે પ્રીત|રે પ્રીત]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/આશ્લેષમાં|આશ્લેષમાં]]
મારા અંતરને અણસારે
* [[છંદોલય ૧૯૪૯/પાંડુનો પ્રણય|પાંડુનો પ્રણય]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/અંતિમ મિલન|અંતિમ મિલન]]
મારી પાંપણને પલકારે
* [[છંદોલય ૧૯૪૯/રૂપ|રૂપ]]
હો રાજ! મેં તો દીઠું’તું સોણલું.
* [[છંદોલય ૧૯૪૯/પથ વંકાય|પથ વંકાય]]
{{Right | ૧૯૪૩}}

* [[છંદોલય ૧૯૪૯/કંટકોના પ્યારમાં|કંટકોના પ્યારમાં]]
</poem>
* [[છંદોલય ૧૯૪૯/ગ્રીષ્મમધ્યાહ્નમાં|ગ્રીષ્મમધ્યાહ્નમાં]]

* [[છંદોલય ૧૯૪૯/વેળા–૧|વેળા–૧]]
== સાંજને સૂરે ==
* [[છંદોલય ૧૯૪૯/વેળા – ૨|વેળા – ૨]]
<poem>
* [[છંદોલય ૧૯૪૯/નયન અંધ|નયન અંધ]]
સાંજને સૂરે,
* [[છંદોલય ૧૯૪૯/મન|મન]]
અજાણ કોઈના મધુર ઉરે,
* [[છંદોલય ૧૯૪૯/મનમાં મન|મનમાં મન]]
શાને પડે સાદ?
* [[છંદોલય ૧૯૪૯/છાયા|છાયા]]
ધરતીની મમતાને છાંડી,
* [[છંદોલય ૧૯૪૯/એકલો|એકલો]]
દૂરને સોણે નજરું માંડી,
* [[છંદોલય ૧૯૪૯/ઉદાસ|ઉદાસ]]
તોય અદીઠી
* [[છંદોલય ૧૯૪૯/તારલી|તારલી]]
કાજળકાળી આંખની મીઠી
* [[છંદોલય ૧૯૪૯/અનિદ્ર નયને|અનિદ્ર નયને]]
શાને નડે યાદ?
* [[છંદોલય ૧૯૪૯/પારેવાં|પારેવાં]]
કાલને વ્હાણે સોનલ વેળા,
* [[છંદોલય ૧૯૪૯/ઝરઝર|ઝરઝર]]
આજ તો મેઘલી રાતના મેળા;
* [[છંદોલય ૧૯૪૯/શુષ્ક પર્ણ|શુષ્ક પર્ણ]]
તોય આકાશે,
* [[છંદોલય ૧૯૪૯/સ્પંદવું|સ્પંદવું]]
મલકી રૂપાવરણે હાસે,
* [[છંદોલય ૧૯૪૯/ગર્વ|ગર્વ]]
શાને ચડે ચાંદ?
* [[છંદોલય ૧૯૪૯/જલધિને આરે|જલધિને આરે]]
મન કો મૂંગી વેદના ખોલે,
* [[છંદોલય ૧૯૪૯/સ્વયં તું|સ્વયં તું]]
સોણલે મારી દુનિયા ડોલે;
* [[છંદોલય ૧૯૪૯/નયન હે|નયન હે]]
દૂર અદૂરે,
* [[છંદોલય ૧૯૪૯/ઘડીક સંગ|ઘડીક સંગ]]
અજાણ કોઈના મધુર ઉરે,
* [[છંદોલય ૧૯૪૯/ધરતીની પ્રીત|ધરતીની પ્રીત]]
શાને પડે સાદ?
* [[છંદોલય ૧૯૪૯/ત્રેવીસમા વૈશાખમાં|ત્રેવીસમા વૈશાખમાં]]
{{Right | ૧૯૪૩}}

* [[છંદોલય ૧૯૪૯/પિતા–|પિતા–]]
</poem>
* [[છંદોલય ૧૯૪૯/સંસ્મૃતિ|સંસ્મૃતિ]]

Latest revision as of 00:45, 23 March 2024

Chandolay-Title.jpg

છંદોલય ૧૯૪૯

નિરંજન ભગત

પ્રારંભિક

અનુક્રમ