અલ્પવિરામ/પ્રેમનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 14:33, 24 March 2024

પ્રેમનું ગીત

હું પ્રેમનું ગીત હવે રચીશ,
રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને
મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને?
હું પ્રેમનું ગીત હવે રચીશ.
આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો
કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો
ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને
ને છંદનેયે–