|
|
(21 intermediate revisions by 3 users not shown) |
Line 3: |
Line 3: |
|
| |
|
| {{BookCover | | {{BookCover |
| |cover_image = | | |cover_image = File:Chhandolaya-Title.jpg |
| |title = બૃહદ છંદોલય (૨૦૧૮) | | |title = બૃહદ છંદોલય |
| |author = નિરંજન ભગત | | |author = નિરંજન ભગત |
| }} | | }} |
|
| |
|
| {{Box | | {{Box |
| |title = પ્રારંભિક | | |title = અનુક્રમ |
| |content = | | |content = |
| * [[છંદોલય/લેખક-પરિચય|લેખક-પરિચય]] | | * [[બૃહદ છંદોલય/પ્રારંભિક| પ્રારંભિક]] |
| * [[છંદોલય/પ્રાસ્તાવિક| પ્રાસ્તાવિક]] | | * [[છંદોલય ૧૯૪૯|છંદોલય ૧૯૪૯]] |
| | * [[કિન્નરી ૧૯૫૦|કિન્નરી ૧૯૫૦]] |
| | * [[અલ્પવિરામ|અલ્પવિરામ ૧૯૫૪]] |
| | * [[છંદોલય ૧૯૫૭|છંદોલય ૧૯૫૭]] |
| | * [[પ્રવાલદ્વીપ|પ્રવાલદ્વીપ ૧૯૪૬–૧૯૫૬]] |
| | * [[૩૩ કાવ્યો|૩૩ કાવ્યો ૧૯૫૮ ]] |
| | * [[બૃહદ છંદોલય-અન્ય| અન્ય ૧૯૫૮–૧૯૯૬ ]] |
| | * [[પુનશ્ચ| પુનશ્ચ ૨૦૦૭ ]] |
| | * [[૮૬મે| ૮૬મે ૨૦૧૨ ]] |
| | * [[અંતિમ કાવ્યો| અંતિમ કાવ્યો]] |
| }} | | }} |
|
| |
|
| {{Box | | {{Box |
| |title = કાલાનુક્રમિક અનુક્રમણિકા | | |title = પરિશિષ્ટ: |
| |content = | | |content = |
| * [[છંદોલય/છંદોલય | છંદોલય (૧૯૪૯) ]] | | * [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ1 | કંઈક જુદું, કંઈક નવું ]] |
| * [[છંદોલય/કિન્નરી | કિન્નરી (૧૯૫૦) ]]
| | * [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ2 | નવું પ્રસ્થાન ]] |
| * [[છંદોલય/અલ્પવિરામ | અલ્પવિરામ (૧૯૫૪) ]]
| | * [[બૃહદ છંદોલય/પરિશિષ્ટ3 | કાલાનુક્રમિક ક્રમ ]] |
| * [[છંદોલય/પ્રવાલદ્વીપ | પ્રવાલદ્વીપ (૧૯૫૭) ]]
| |
| * [[છંદોલય/૩૩કાવ્યો | ૩૩ કાવ્યો (૧૯૫૮) ]]
| |
| * [[છંદોલય/પુનશ્ચ | પુનશ્ચ (૨૦૦૭) ]]
| |
| * [[છંદોલય/૮૬મે | ૮૬મે (૨૦૧૨) ]] | |
| * [[છંદોલય/૨૦૧૮ | ૨૦૧૮ (૨૦૧૮) ]] | |
| | |
| }} | | }} |
|
| |
|
| == જાગૃતિ ==
| | <br> |
| <poem>
| | [[File:Chhandolaya-Title - Back.jpg|frameless|center]]<br> |
| છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
| | [[Category:નિરંજન ભગત]] |
| દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
| | [[Category:કાવ્યસંગ્રહ]] |
| વનોની મસ્તાની મઘમઘ પરાગે છલકતી
| |
| વસંતે જાગી ર્હે સકલ કલિ જ્યારે રસભીની;
| |
| અને પેલી વર્ષા, ઝરમર નહીં, ધોધ વરસી
| |
| બધી સીમા લોપે; અતિ તૃષિત જે ગ્રીષ્મદહને
| |
| નવાણો નાચી ર્હે, જલછલક જોબંન વહને
| |
| વહે, જ્યારે ના ર્હે, ક્ષણ પણ ધરા તપ્ત તરસી;
| |
| તદા મારી હૈયાકલિ અધખૂલી ફુલ્લ પુલકે,
| |
| અને પ્યારાં મારાં સહુ સ્વપન ર્હે તે પર ઢળી;
| |
| નવાણોયે કાંઠાભર રગરગે ર્હે ખળભળી,
| |
| અદીઠાં સ્વપ્ને શાં નયન સરતાં દૂર મુલકે!
| |
| હસે વર્ષે વર્ષે ઋતુ હૃદયને બે જ ગમતી,
| |
| સદા સૌંદર્યોની રસસભર જ્યાં સૃષ્ટિ રમતી!
| |
| {{Right | ૧૯૪૩}} <br>
| |
| </poem>
| |
| | |
| == સ્વપ્ન ==
| |
| <poem>
| |
| સ્વપ્ને છકેલ મુજ પાગલ જિંદગાની!
| |
| આ શો નશો! નયનમાં સુરખી છવાઈ!
| |
| ઉન્માદ શો રગરગે રટના ગવાઈ!
| |
| શો મત્ત પ્રાણ! મદિરામય શી જવાની!
| |
| ક્યાંયે નથી નજરમાં અવ કો કિનારા,
| |
| ને દૂરની ક્ષિતિજના સહુ લુપ્ત આરા,
| |
| જ્યાં રાત ને દિન ચગે રવિચંદ્રતારા
| |
| એ આભથીય પર કલ્પનના મિનારા!
| |
| આ શૂન્ય તો સૃજનની શતઊર્મિ પ્રેરે!
| |
| હ્યાં જે સુગંધરસરંગ ન, શા અપારે,
| |
| એ સૌ અહો પ્રગટ રે મુજ બીનતારે !
| |
| સૌંદર્ય શું સભર સપ્તકસૂર વેરે !
| |
| ને ચિત્ત એ સ્વર મહીં લયલીન ડોલે!
| |
| રે સ્વપ્ન શી સકલ સત્ય-રહસ્યની સૃષ્ટિ ખોલે!
| |
| {{Right | ૧૯૪૩}} <br>
| |
| </poem>
| |