ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
અછાંદસ કવિતા અંગેની આ સભામાં મારે પણ વાત તો કવિતા વિશે જ કરવી છે પણ એ પહેલાં કવિનો ટૂંક પરિચય :

સિતાંશુ યશશ્ચંદ્ર. પચાસ વર્ષથી કવિતા લખે છે. હા, ૧૯૬૨થી આ ૨૦૧૨૧. પણ આ પચાસ વર્ષમાં એમણે કવિતાની કેવળ ત્રણ ચોપડીઓ આપી છે – આટલીવારમાં બીજાઓ પંદર ચોપડીઓ પણ આપી શકે.
સિતાંશુ યશશ્ચંદ્ર. પચાસ વર્ષથી કવિતા લખે છે. હા, ૧૯૬૨થી આ ૨૦૧૨. પણ આ પચાસ વર્ષમાં એમણે કવિતાની કેવળ ત્રણ ચોપડીઓ આપી છે – આટલીવારમાં બીજાઓ પંદર ચોપડીઓ પણ આપી શકે.
ભલે એમણે આ ત્રણ જ કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યા૨, પણ આપણો સમય તો, એથી, બચતો જ નથી! પંદર ચોપડી વાંચતાં વાર લાગે એટલી વાર આપણને આ ત્રણ વાંચતાં લાગવાની. આ કાવ્યોમાં અર્થવિસ્તાર થઈ શકે એવી સગવડ ખાસ નથી, પણ મર્મવિસ્તાર એટલો થાય/ થઈ શકે એમ છે કે ઝટ પાર જ ન આવે. આવી અગવડોને કારણે કોઈ અધ્યાપકમિત્રે મને કહેલું, ભણાવતાં બહુ કષ્ટ થાય છે૩. મેં કહ્યું, તમે જુઓ, એ કવિતા આનંદ પણ આપશે, પંક્તિઓ ઉથલાવી-ઉથલાવીને થાકી જાઓ એ શરતે આનંદ આપશે.

હશે. હવે કવિતા. અછાંદસની એક, બિલકુલ આજની, સમજ એ છે કે જેમાં છંદ કે છંદગંધ હોય જ નહીં તે અછાંદસ કવિતા; જેમાં ગીત કે ગીતલય તો હોય જ ક્યાંથી? – તે અછાંદસ કવિતા. પરંતુ, સિતાંશુ યશશ્ચંદ્રની(હવે પછી સંક્ષેપસુવિધાર્થે ‘સિતાંશુ’ની) કવિતાને આ સૂત્ર લાગુ પડતું નથી૪. આ કવિની અછાંદસ કાવ્યકૃતિઓ, ઘણીખરી, ત્રિફલા છે. ઉમાશંકર જોશીની એક કાવ્યકૃતિ ચતુષ્ફલા હતી –એવું  સિતાંશુએ પણ કહેલું, એ સૌને યાદ આવશે૫. વળી, આયુર્-વેદિક ઔષધિઓમાં ત્રિફળા ઉપરાંત બીજી કેટલીક ઘૂંટેલી સંયોજિત ઔષધિઓ પણ હોય છે – જેમ કે સુવર્ણ-વસંત-માલતી, મહાલક્ષ્મી-વિલાસ-રસ, ઇત્યાદિ. એમ સિતાંશુની કવિતા પણ વિવિધ રૂપે-રચનાએ ઘુંટાયેલી ને તેથી કરીને સ્વાદ્ય-સંકુલ છે.