સંચયન-૬૧: Difference between revisions

Jump to navigation Jump to search

(9 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
[[File:Sanchayan 61 Cover.png|frameless|center]]
[[File:Sanchayan 61 Cover.png|frameless|center]]
{{Heading|સંચયન - ૬૧| }}
{{Heading|સંચયન - ૬૧| }}
== અનુક્રમ ==
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૩ માર્ચ, - ૨૦૨૪
*{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
** પંખીલોક ~ {{color|DarkSlateBlue|મણિલાલ હ. પટેલ}}
*{{color|DarkSlateBlue|કવિતા}}
**આયુષ્યના અવશેષે : {{color|DarkSlateBlue|રાજેન્દ્ર શાહ}}
**સૉનેટ માળા : પ સૉનેટ
***૧. ઘર ભણી
***૨. પ્રવેશ
***૩. સ્વજનોની સ્મૃતિ
***૪. પરિવર્તન
***૫. જીવનવિલય
**એકલું ~ {{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}
**બનાવટી ફૂલોને ~ {{color|DarkSlateBlue|પ્રહ્‌લાદ પારેખ}}
**પરકમ્માવાસી ~ {{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
**મનમેળ ~ {{color|DarkSlateBlue|બાલમુકુન્દ દવે}}
**આત્મદીપો ભવ ~ {{color|DarkSlateBlue|ભોગીલાલ ગાંધી}}
**હવે આ હાથ ~ {{color|DarkSlateBlue|પ્રિયકાન્ત મણિયાર}}
*{{color|DarkSlateBlue|નિબંધ/લેખ}}
**મકાન એ જ ઘર? ~ {{color|DarkSlateBlue|રમણ સોની}}
**ઇતિહાસનો દ્વિધાપૂર્ણ સામનોઃ આમિર ટિમૂર મૉન્યૂમેન્ટ ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}}
**ઉઝબેક પ્રજાની સંવેદનશીલતાનો આયનો : તાશ્કંદનાં સ્મારકો ~ {{color|DarkSlateBlue|ભારતી રાણે}}
**સાવ પોતાનો અવસાદ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}}
**વાટ જોતું ઊભું છે આકાશ ~ {{color|DarkSlateBlue|રમણીક સોમેશ્વર}}
**નાટ્યલેખન (લેખ) ~ {{color|DarkSlateBlue|સતીશ વ્યાસ}}
*{{color|DarkSlateBlue|વિવેચન}}
**વિવેચન વિશે ~ {{color|DarkSlateBlue|પ્રમોદકુમાર પટેલ}}
*{{color|DarkSlateBlue|નવલકથા - અનુવાદ}}
**કન્નડ નવલકથા : ગોધૂલિ ~ {{color|DarkSlateBlue|એસ.એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}
*{{color|DarkSlateBlue|કલા જગત}}
**ચિત્રકલામાં શ્રમિકો ~ {{color|DarkSlateBlue|કનુ પટેલ}}

==પ્રારંભિક==
==પ્રારંભિક==
Line 55: Line 19:
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)

'''સંચયન''' : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ) : ૨૦૨૩
'''સંચયન''' : બીજો તબક્કો
અંક - 3 : માર્ચ ૨૦૨૪
અંક - ૬૧ : માર્ચ ૨૦૨૪
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
'''સંપાદન''' : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
'''સંપાદન''' : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
Line 84: Line 48:

(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
(પ્રારંભઃ ઓગસ્ટ, 2013)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩એકત્ર ફાઉન્ડેશન : USA
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩ એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org
https://www.ekatrafoundation.org
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો  તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો  તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
Line 105: Line 69:
== અનુક્રમ ==
== અનુક્રમ ==

સંચયનઃ બીજો તબક્કો: અંક : માર્ચ, - ૨૦૨૪
સંચયનઃ બીજો તબક્કો: અંક : ૬૧ માર્ચ, - ૨૦૨૪

*{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
*{{color|DarkSlateBlue|સમ્પાદકીય}}
Line 506: Line 470:
==નવલકથા - અનુવાદ==
==નવલકથા - અનુવાદ==

[[File:Sanchayan 61 - 3.jpg|250px|left]]{{color|Orangered|કન્નડ નવલકથા : ‘ગોધૂલિ’ }}
{{color|DarkSlateBlue|~ એસ. એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}

[[File:Sanchayan 61 - 8.jpg|250px|left]]{{color|Orangered|કન્નડ નવલકથા : ‘ગોધૂલિ’ }}
{{color|DarkSlateBlue|~ એસ. એલ. ભૈરપ્પા : અનુ. મીનળ દવે}}

{{Poem2Open}}
{{Poem2Open}}

Line 530: Line 494:
એસ. એલ. ભૈરપ્પાની કન્નડ નવલકથા ‘તબલ્યું નિનાદે મગ્ને’ ઈ.સ. : ૧૯૬૮માં પ્રકાશિત થઈ, જેના પરથી ઈ.સ. : ૧૯૭૭માં હિંદીમાં ‘ગોધૂલિ’ ચિત્રપટ ઊતર્યું હતું. ભૈરપ્પા ભારતીય કથાસાહિત્યમાં આદરપાત્ર સ્થાન ધરાવે છે. બે વિચારધારા, બે પેઢી, બે મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ એમના કથાસાહિત્યમાં વિશેષપણે આલેખાતો રહ્યો છે. સદીઓથી ભારતીય પ્રજાએ પ્રાણીમાત્ર માટે સ્નેહભાવ અને સમભાવ દાખવ્યો છે તથા પ્રકૃતિનાં તમામ પરિબળોને જીવનના અભિન્ન અંગ તરીકે સ્વીકાર્યાં છે. પરંતુ છેલ્લી બે સદીથી અંગ્રેજી શાસનના પ્રભાવથી ભારતીય માનસિકતા બદલવા માંડી હતી. વળી વિદેશી સંપર્કોને પરિણામે ઉપયોગિતાવાદ અને ઉપભોક્તાવાદ જીવનમાં કેન્દ્રસ્થાને આવી ગયાં. દૂધ-ઉત્પાદકો માટે એમના દૂધાળાં પશુઓ સ્વજન મટીને કમાણીનું સાધન બની ગયાં. વલ્લભવિદ્યાનગરમાં થોડાં વર્ષો અધ્યાપન કરનાર લેખકે આ બદલાયેલી પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ છે. સાથે સાથે બે પેઢી, બે વિચારધારા વચ્ચે ચાલતા ઘર્ષણના પણ તેઓ સાક્ષી રહ્યા છે. એમણે સંક્રાન્તિકાળના ત્રિભેટે ઝૂલતાં પાત્રોના સંઘર્ષને આ નવલકથામાં મૂર્ત કર્યો છે. આ નવલકથામાંથી પસાર થતાં વાચકને આ જ રીતે બે વિચારધારાઓની વચ્ચે ફંગોળાતા ભગવતીકુમાર શર્માની નવલકથા ‘સમયદ્વીપ’ના નાયકની યાદ અચૂક આવશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|અનુવાદકઃ મીનળ દવે)}}

{{right|(અનુવાદકઃ મીનળ દવે)}}

==કલા જગત==
==કલા જગત==
Line 567: Line 531:
એ વાત સાચી છે કે સ્વતંત્રતાનો સદ્ઉપયોગ કરવામાં આવે તો એને પરિણામે કલાકારનું વ્યક્તિત્વ પૃષ્ટ થાય છે અને સંવાદિતા સાધે છે. પરંતુ આપણા અંતરના કોઈ પણ ભાગની સંયમ વગરની અભિવ્યક્તિ કલા બની શકતી નથી. વળી ‘નવીનતા’ કાંઈ હંમેશાં પ્રતિભાનું કે સાચી સર્જકતાનું પરિણામ હોય છે એવું નથી. નવીનતા આવે એનો અર્થ પ્રગતિ થાય છે એમ પણ નથી. શ્રી નંદલાલ બોઝે સાચું જ કહ્યું છે કે : “વ્યક્તિતાના ઉપર બહુ ભાર દેવાથી વિચિત્રતા પ્રગટ થવાનો સંભવ છે.” આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સમાજમાં ફેશનો આવે છે-પવન વાય છે, તેમ કલામાં પણ થાય છે.

આ રીતે ગાંધીયુગના અને ગાંધી વિચારો પ્રેરિત કલાકારોએ કળામાં શ્રમિકોને વિષય તરીકે લઈને પોતાની અભિવ્યક્તિને ઉજાગર કરી હતી.
આ રીતે ગાંધીયુગના અને ગાંધી વિચારો પ્રેરિત કલાકારોએ કળામાં શ્રમિકોને વિષય તરીકે લઈને પોતાની અભિવ્યક્તિને ઉજાગર કરી હતી.
{{Poem2Close}}

==પઠન-શ્રવણ શ્રેણી : ૧ ==

{{Poem2Open}}
'''ગુજરાતી વાર્તાસંપદા (Audio)'''
{{Poem2Close}}
{{Poem2Close}}

ગુજરાતી ઑડિયો વાર્તાઓની દુનિયામાં આપનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાર્રસિકો માટે ‘ગુજરાતી ઑડિયો વાર્તાસંપદા’ લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન કથાવાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ વાર્તાવૈભવને પ્રસ્તુત કરશે.
નવી કે જૂની, દરેક પ્રકારની, રસ પડે તેવી ઘટનાઓ અને સંવેદનાઓથી ભરપૂર ગુજરાતી વાર્તાઓ આ એકત્ર ઑડિયો ઍપમાં તમને મળી રહેશે. અમારા સંપાદકોએ ગુજરાતી વાર્તાસાહિત્યના અગાધ સમુદ્રમાંથી શ્રેષ્ઠ વાર્તાઓનાં મોતી વીણી આપ્યાં છે.
આ ઍપનું સરળ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ, ગમે ત્યાં અને ગમે ત્યારે તમારી મનગમતી વાર્તાઓ શોધીને સાંભળવામાં મદદરૂપ થશે. તમે કારમાં પ્રવાસ કરતા હો કે ઘરમાં આરામ કરતા હો, એકત્ર ઑડિયો ઍપના માધ્યમથી તમે તમારી અનુકૂળતાએ વાર્તાઓનો આનંદ મેળવી શકશો. ગુજરાતના કોઇ પણ ગામડે વસેલા વાર્તાપ્રેમી હો કે પછી પરદેશમાં ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પ્રયાસ કરતા એન.આર.આઈ. હો, એકત્રનો આ ઑડિયો-પ્રકલ્પ, ગુજરાતી વાર્તા વૈભવનો અને વાર્તાકળાની તેજસ્વી પરંપરા સાથે તમારો અનુબંધ સ્થાપિત કરાવશે.
તો, બા-અદબ, હોંશિયાર! એકત્ર ગુજરાતી ઑડિયો વાર્તાઓના આ પ્રથમ ઝૂમખામાં ૧૧૧ વાર્તાઓ લોન્ચ કરીએ છીએ.  તમારી કલ્પનાના ઘોડાઓને છૂટ્ટા મૂકી દો અને એને ગુજરાતી વાર્તાઓના મેદાનમાં દોડવા દો!
{{Poem2Close}}
<poem>
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|ઑડિયો પઠન:

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા
{{color|DarkOrchid|પરામર્શક:

તનય શાહ
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
</poem>
'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા સાંભળવા અહીં ક્લીક કરો]'''

{{HeaderNav
|previous=[[સંચયન-૬૦]]
|next =

Navigation menu