ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/આત્મનિવેદનમ્‌: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
त्यंबकं यजामहे सुगंधीपुष्टिवर्धनम्।
त्र्यंबकं यजामहे सुगंधीपुष्टिवर्धनम्।
उर्वारुकमिवबन्धनात्मृत्यो्मुक्षीयमामृतात् | ।*
उर्वारुकमिवबन्धनात्मृत्यो्र्मुक्षीयमामृतात् | ।<sup>૧</sup>
ભોઃ ત્ર્યંબક, પ્રસીદતામ્!  
ભોઃ ત્ર્યંબક, પ્રસીદતામ્!  
બિલિપત્રથી નહીં, સુવર્ણપત્રથી  
બિલિપત્રથી નહીં, સુવર્ણપત્રથી  
Line 26: Line 26:
હે કૈલાસપતિ!
હે કૈલાસપતિ!
એકદા તમારા રાક્ષસતાલમાં સ્નાન કરતો હતો હું,
એકદા તમારા રાક્ષસતાલમાં સ્નાન કરતો હતો હું,
કિનારે કિનારે કોઈ હંસ
કિનારે કિનારે કોઈ હંસ
કઢંગો!
કઢંગો!
Line 61: Line 60:
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો


ગાઉં ને ગુજું ત્યારે હું સાચો
ગાઉં ને ગુંજું ત્યારે હું સાચો
બાકીનો સમય
બાકીનો સમય
રાક્ષસ
રાક્ષસ