ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/માતા મેરીનું મૃત્યુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<center><big><big>'''દુહા'''</big></big></center>
<center><big><big>'''માતા મેરીનું મૃત્યુ'''</big></big></center>
<center>(ઈસુની માતા મેરીના મૃત્યુને નિરૂપતું આ ચિત્ર કારાવાજિયોએ ઈ.સ. ૧૬૦૩માં સરજ્યું હતું.)</center>
<center>(ઈસુની માતા મેરીના મૃત્યુને નિરૂપતું આ ચિત્ર કારાવાજિયોએ ઈ.સ. ૧૬૦૩માં સરજ્યું હતું.)</center>


<poem>
<poem>
‘રમણીનાં રંગ રૂપને ઉપસાવી આબેહૂબ,  
‘રમણીનાં રંગ રૂપને ઉપસાવી આબેહૂબ,  
કોઈ રસિક શ્રીમંતને વેચી દઉં હું ચિત્ર,  
કોઈ રસિક શ્રીમંતને વેચી દઉં હું ચિત્ર,  
Line 29: Line 30:
કથ્થઈ, વિવર્ણ વસ્ત્રને કોરે કરચલીઓ,  
કથ્થઈ, વિવર્ણ વસ્ત્રને કોરે કરચલીઓ,  
ફૂગેલા પાય પણ હવે ખુલ્લા પડી ગયા,
ફૂગેલા પાય પણ હવે ખુલ્લા પડી ગયા,
શૈયા ઉપર ઢળી જુઓ, ગણિકા શહેરની...  
શૈયા ઉપર ઢળી જુઓ, ગણિકા શહેરની...  
સ્વીકારે કેમ ચર્ચ આ અશ્લીલ ચિત્રને?’
સ્વીકારે કેમ ચર્ચ આ અશ્લીલ ચિત્રને?’

Navigation menu