ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રખમાબાઈની ઉક્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 28: Line 28:
જેને કહો છો લગ્ન તમે, જન્મટીપ છે.’
જેને કહો છો લગ્ન તમે, જન્મટીપ છે.’


મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઈકોર્ટમાં૧
મારા ‘ધણી’એ કેસ કર્યો, હાઈકોર્ટમાં<sup>૧</sup>


નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,  
નિર્ણય ત્વરાથી આપી દીધો ન્યાયમૂર્તિએ,  
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જતી ઘરે,  
‘ઇચ્છાવિરુદ્ધ નારીને ઘસડી જવી ઘરે,  
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?  
વાદી શું માને છે? એ બળદ છે? કે અશ્વ છે?  
વાદીની માગણીઓ ફગાવી દઉં છું હું!’
વાદીની માગણીઓ ફગાવી દઉં છું હું!’
Line 48: Line 48:
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.
એના ઘરે જવાનું કહ્યું છે અદાલતે.


ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ.૨
ના જાઉં તોય કેદ છે, ને જાઉં તોય કેદ.<sup></sup>


છંદવિધાન : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા  
છંદવિધાન : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા  
Line 57: Line 57:


<small>૧ ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઈકોર્ટ, ૧૮૮૫ <br>
<small>૧ ભીખાજી વિ. રખમાબાઈ, મુંબઈ હાઈકોર્ટ, ૧૮૮૫ <br>
રખમાભાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો. ઇંગ્લૅન્ડ જઈને તે ૧૮૯૪માં ભારતની દ્વિતીય મહિલા ડૉક્ટર બની. તેની લડતની લંડનમાં એવી અસર પડી કે લગ્ન માટે સ્ત્રીની લઘુતમ વય ૧૦ નહીં પણ ૧૨ હોવી જોઈએ, એવો કાયદો ઘડાયો.</small>
રખમાબાઈએ કારાવાસમાં જવું ન પડ્યું. અમુક રકમ લઈને પતિએ લગ્નનો કબજો જતો કર્યો. ઇંગ્લૅન્ડ જઈને તે ૧૮૯૪માં ભારતની દ્વિતીય મહિલા ડૉક્ટર બની. તેની લડતની લંડનમાં એવી અસર પડી કે લગ્ન માટે સ્ત્રીની લઘુતમ વય ૧૦ નહીં પણ ૧૨ હોવી જોઈએ, એવો કાયદો ઘડાયો.</small>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu